ચીખલી તાલુકાના ખુડવેલ ચાર રસ્તા પર ઝડપાયો 1 લાખ 27 હજારનો વિદેશી દારૂ !
નવસારી: છેલ્લા ઘણા સમયથી દમણથી ચીખલી થી નવસારી રસ્તા પર દારૂની હેરાફેરી થઇ રહી હતી તેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા દ્વારા રોકવા માટે...
આંબાપાણી ગામના નિવૃત્ત આર્મી જવાનનું ગ્રામજનોએ કર્યું વરઘોડા સાથે ભવ્ય સ્વાગત
માં-ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોની સુરક્ષા કરી 20 વર્ષ ફરજ નિવૃત્ત થયેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાપાણી ગામના પાડવી નવનીતકુમાર પહોંચતા...
આચાર સંહિતા ભંગ થતા ડાંગ AAP દ્વારા કલેકટરને કરવામાં આવી ફરિયાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર કરવામાં આવી છે. દરેક જીલ્લમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે, ત્યારે ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના જાહેરનામાં બાદ જિલ્લામાં...
પુસ્તકાલય પ્રારંભ: લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ગાંધી વિચાર પ્રસરાવવાની એક પહેલ !
ધરમપુર: ગાંધી નિર્વાણ દિને ધરમપુર તાલુકાના પીંડવળ ગામની પ્રાથમિક શાળામાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના પોસ્ટર પ્રદર્શન અને ગાંધી પુસ્તકાલય પ્રારંભ કરવામાં આવ્યો...
નાનાપોંઢા પોલીસ મથકમાં શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
૩૦ જાન્યુઆરીએ આજે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક સરકારી કચેરીઓમાં સવારે ૧૧:૦૦ કલાકે શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું...
આદિવાસીઓ માટે જીવાદોરી સમાન, વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય
ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ...
ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યા છોટુ વસાવા, કહ્યું ટિકૈતને કઈ થશે તો આદિવાસીઓ રસ્તા...
દિલ્હીમાં ખેડૂત આંદોલન કરતા ખેડ઼ૂત નેતા રાકેશ ટિકૈતે ગઈકાલે મીડિયા સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું...
નવસારી: ગણદેવી તાલુકાનાં ખાપરવાડા ગામમાં દાનપેટીની ચોરી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
ગણદેવી તાલુકાનાં ખાપરવાડા ગામમાં ભગવાનનો ડર રાખ્યા વગર અજાણીયા વ્યક્તિ દ્રારા સિંગોતર માતાનાં મંદિર માંથી ગત રાત્રે ચોરીની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધવા પામી...
બારડોલીમાં ફોરેસ્ટ ઓફિસર માટે લાંચ લેતા સાળાની થઇ ધરપકડ !
સુરત જિલ્લાના મહુવા વન વિભાગના RFO અને ફોરેસ્ટર લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગતા હોવાથી વેપારીએ ACBના અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું. જેમાં...
દેશમાં પ્રજાસત્તાક દિને શ્રી શિવાજી મહારાજ યુવા આર્મી સંગઠન દ્વારા કરાયું રક્તદાન !
આપણા દેશમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનની કર્યાની સાથે સાથે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાના બીલીમોરામાં શ્રી છત્રપતિ શિવાજી...