ગુજરાત વિદ્યાપીઠમાં માંગરોળના રતોલા ગામની દીકરી અંગીતાબેન ચૌધરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ

0
માંગરોળ: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રતોલા ગામની દીકરી અંગીતાબેન દાદુભાઈ ચૌધરીએ શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવીને સમગ્ર ગામ તથા ચૌધરી સમાજનું નામ રોશન કર્યું...

નિધિ પટેલની નિર્મમ હત્યા: અંતિમ સંસ્કારમાં ઉમટી જનમેદની: પરિવારે કરી ઝડપી અને નિષ્પક્ષ તપાસની...

0
માંડવી: નિધિ પટેલના દુઃખદ અવસાન બાદ આજે અશ્રુભીની આંખે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રા અને સંસ્કાર પ્રસંગે પરિવારજનો, સ્નેહીઓ, સામાજિક આગેવાનો...

સુરત સિવિલના સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા સામે ગંભીર આક્ષેપો: સરકારી સાધનોનો દૂરપયોગ અને...

0
સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના સસ્પેન્ડેડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD) ડૉ. સુમૈયા મુલ્લા વિવાદોના વમળમાં વધુ ઊંડા ઉતરી રહ્યા છે. રેગિંગકાંડ અને...

નકલી દારૂ કાંડ મુદ્દે AAP આક્રમક: માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉચ્ચસ્તરીય તપાસની માગ..

0
માંડવી: ભાવનગર જિલ્લાના ખરકડી ગામે બનેલી કથિત નકલી દારૂ અથવા મિથેનોલ કાંડની ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી...

આદિવાસી ગૌરવ: ઉમરપાડાના શામપુરા ગામની દીકરી કિર્તીકુમારી વસાવાની NEET-UG માં ઝળહળતી સફળતા

0
ઉમરપાડા: હાલમાં જ ઉમરપાડા તાલુકાના નાના એવા શામપુરા ગામની હોનહાર દીકરી વસાવા કિર્તીકુમારી ભાવસિંગભાઈએ NEET-UG ની મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર આદિવાસી...

બારડોલી સુગરની ચૂંટણીમાં અતુલભાઈ પટેલના નેતૃત્વમાં કિસાન પરિવર્તન પેનલનો ભવ્ય વિજય..

0
બારડોલી: આજરોજ બારડોલીની પ્રતિષ્ઠિત શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (બારડોલી સુગર) ની ચૂંટણીમાં અતુલભાઈ પટેલની આગેવાની હેઠળની કિસાન પરિવર્તન પેનલ એ શાનદાર અને...

આદિવાસી ગૌરવ: અરેઠ તાલુકાના ઉટેવા ગામની દીકરી ક્રિષ્નાકુમારી ચૌધરીએ NEET-UG 2026માં મેળવી શાનદાર સફળતા

0
અરેઠ: સાધારણ અને મધ્યમ વર્ગીય પરિસ્થિતિ પણ દીકરીના ઊંચા સપનાઓ આગળ ક્યારેય અવરોધ બની શકતી નથી, તે વાત અરેઠ તાલુકાના ઉટેવા ગામની દીકરીએ સાબિત...

માંડવીના ટુકેદ ગામમાં પર્યાવરણ પ્રેમની મિસાલ: વિશ્વ આદિવાસી દિવસે સીડબોલ બનાવી વૃક્ષોના જતન અને...

0
ટુકેદ: 9 ઓગસ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી રાજ્યભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી, ત્યારે ટુકેદ ગામે આ દિવસની ઉજવણી એક અનોખી અને પર્યાવરણપ્રેમી રીતે કરીને...

અંતરિયાળ દઢવાડામાં સેવાની જ્યોત જલાવતું ‘માં શક્તિ પાવનધામ’: શિક્ષણ, આરોગ્ય અને ગ્રામવિકાસ ક્ષેત્રે નિસ્વાર્થ...

0
માંડવી: સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પહોંચે તો જ સાચા અર્થમાં સર્વોદય થાય આ વિચારને ચરિતાર્થ કરવાનો ભગીરથ પ્રયાસ સુરત...

વિશ્વ આદિવાસી દિવસની માંડવીના લાખગામના મહિલા સરપંચ દીનાબેન ચૌધરીની આગેવાનીમાં ઉત્સાહભેર ઉજવણી

0
માંડવી: માંડવી તાલુકાના લાખગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું વિશેષ આયોજન ગામના સરપંચ દીનાબેન ચૌધરીના નેતૃત્વ...