ખેરગામના રૂઝવણીનો બુટલેગર સંજયભાઈ આહીર વલસાડ LCBના હાથે ઝડપાયો: કડક દારૂબંધી પર ઉઠયા લોક...
ખેરગામ: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી અંગે કડક આદેશો આપવામાં આવ્યા હોવા છતાં, બુટલેગરોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવી ઘટના...
ઉનાઇમાં ‘ચીની પે ચર્ચા’ ખાંડના ભાવવધારા સામે અનંત પટેલનો અનોખો વિરોધ..
ઉનાઈ: વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ખાંડના વધતા ભાવ અને સરકારની નીતિઓ સામે વિરોધ દર્શાવવા માટે વડાપ્રધાનના જાણીતા 'ચાય પે ચર્ચા' અભિયાનની તર્જ...
સામાન્ય લોકો મૃત્યુ પામે છે જ્યારે સૈનિકો શહીદ થાય છે: ડો. નિરવ પટેલ
ગણદેવી: ગણદેવી તાલુકાના ગણદેવા ગામના વતની અને દેશની રક્ષા કાજે બીએસએફ (BSF)માં સેવા આપતા આપતા રાજસ્થાન બોર્ડર પર શહીદ થયેલા વીર જવાન હેમંત જયંતિભાઈ...
વાંસદા પોલીસ સ્ટેશનના જમાદાર દિલીપ પટેલની મારા પર ખરાબ નિયત હતી: પ્રગતિ સખી...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી ભમતી ગામના અને 'પ્રગતિ સખી મંડળ'ના પ્રમુખ હેતલબેન સંજયભાઈ પટેલ તેમજ મંત્રી સોનલબેન કિરણભાઈ પટેલે પોલીસ પ્રશાસન સામે...
વાંસદાના રંગપુર ગામની કાયાપલટ કરનાર પ્રાથમિક શિક્ષક નીતિનકુમાર પાઠકની ‘રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2026’ માટે...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક દુર્ગમ ગામ રંગપુરની સરકારી પ્રાથમિક શાળાને ‘ધ નેક્સ્ટ જનરેશન ગવર્મેન્ટ સ્કૂલ’માં ફેરવીને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા આચાર્ય નિતિનકુમાર...
ખેરગામ પોલીસની કામગીરી સામે સવાલ: PI સામેની ફરિયાદની તપાસ જુનિયર PSI પાસે કરાવી અરજી...
ખેરગામ: આજરોજ ખેરગામ પોલીસ સ્ટેશનની કામગીરી અને શંકાસ્પદ તપાસ પદ્ધતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આછવણી ગામમાં આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની...
વાંસદામાં મિત્રોની અનોખી મહેફિલ: પાર્ટી-ટ્રીપ નહીં, બાપ વિનાની બાળકીઓ સાથે પ્રીતિ ભોજનથી ખુશીઓની વહેંચણી
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉમરકુઈ ખાતે આવેલી હરિ ૐ આશ્રમશાળામાં એક અનોખી અને હૃદયસ્પર્શી મિત્રોની મહેફિલ જોવા મળી. સામાન્ય સેલિબ્રેશન કે પાર્ટી-ટ્રીપની જગ્યાએ મિત્રોએ...
ખેરગામ–પીપલખેડ રૂટ પર GSRTC બસ સેવા ઠપ્પ: 250થી વધુ વિદ્યાર્થીઓ પરેશાન, ડો. નિરવ પટેલની...
ખેરગામ: ખેરગામથી પીપલખેડ હાઈસ્કૂલ રૂટ પર જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાતાં ૨૫૦થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બસ સેવા નિયમિત ન...
ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વાંસદાની મુલાકાત: સંગઠન મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા કાર્યકરોને...
વાંસદા: વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના વાંસદા સ્થિત જનસંપર્ક કાર્યાલયની ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાંસદા ભાજપ પરિવારના...
ચીખલી તાલુકાના માંડવખડક ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: ગ્રામજનોને ઘરે બેઠા સરકારી યોજનાઓનો મળ્યો...
ચીખલી: ચીખલી તાલુકાના માંડવખડક ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગ્રામજનોને સરકારની વિવિધ સેવાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ‘સેવા સેતુ’...
















