દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે કાઢશે ટ્રેક્ટર રેલી
આજે દેશમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. એક બાજુ રાજપથથી રિપબ્લિક ડે પરેડ નીકળશે જ્યારે બીજી બાજુ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન...
મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોના સમર્થનમાં હજારો ખેડૂતો પહોંચ્યા
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમના સમર્થનમાં મુંબઇના આઝાદ મેદાનમાં આજે સવારથી હજારો ખેડૂતો એકઠા...
26મી જાન્યુઆરીએ દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા ખેડૂતો ટ્રેક્ટર લઇ પહોંચ્યા
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હીની સરહદ પર ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન 60માં દિવસે પણ ચાલુ છે. 10 વખત વાતચીત કર્યા બાદ પણ ખેડૂતો...
ખેડૂત સંગઠનોનો દાવો, એક લાખ ટ્રેકટરો સાથે ખેડૂતો 26 જાન્યુઆરીએ રેલીમાં ભાગ લેશે
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરનાર ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી કાઢવા માટે મક્કમ છે. ખેડૂતો...
ખેડૂત આંદોલનમાં 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાના ષડયંત્રનો થયો પર્દાફાશ
ગઈકાલે કૃષિ કાયદાના વિરોધને લઇને ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. દિલ્લીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ સિંધુ બોર્ડર પરથી શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો...
કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ સસ્પેન્ડ રાખવા કેન્દ્રનો પ્રસ્તાવ, જાણો ખેડૂતોએ શું કહ્યું!!
કેન્દ્રના નવા કૃષિ કાયદાઓને લઈ ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠના મુદ્દે બુધવારે 10મા તબક્કાની બેઠકમાં પણ કોઈ નક્કર ઉકેલ લાવી શકાયો ન હતો. દિલ્હીમાં...
ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ, નિર્ણય કરવાનો પહેલો અધિકાર દિલ્હી પોલીસનો
ત્રણ કૃષિ કાયદાઓને લઈને વિરોધ યથાવત છે જોકે, ખેડૂતોની 26 જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર રેલીને લઇને દિલ્હી પોલીસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી....
એક લાખ ટ્રેકટરો સાથે 26 જાન્યુઆરીએ કરીશું ટ્રેક્ટર માર્ચ
કેન્દ્રના સરકારના નવા ત્રણ કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂતો પોતાના વલણ પર મકકમ દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ પોતાની શક્તિ બતાવવા માટે 26 જાન્યુઆરીએ...
અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે ખેડૂતોએ વિરોધ કરી એક્સપ્રેસ વે ની અટકાવી કામગીરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે એકસપ્રેસ વે ની કામગીરી ખેડૂતોએ અટકાવી હતી. આ કામગીરીમાં વળતર ચુકવ્યા વગર સરકારે કામગીરી હાથ ધરતા હોવાના આક્ષેપો...
કૃષિક્ષેત્રમાં ટેરેસ ફાર્મિંગના નવા ટ્રેડએ શહેરમાં રહેતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
બારડોલી: વર્તમાન સમયમાં આપણા સમાજના સામજિક અને આર્થિકક્ષેત્રમાં આધારભૂત ગણાતા કૃષિક્ષેત્રમાં ટેરેસ ફાર્મિંગ એટકે કે ધાબા ખેતીના નવા ટ્રેડએ શહેરમાં રહેતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર...