છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં કારણે નોંધાયા આટલા કેસ !
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનાં કેસની ગતિ મંદ થઇ છે પરંતુ હજુ પણ લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત ઘણી છે હાલમાં કોરોનાનાં કેસ ઓછા જરૂર થયા છે...
યુથ કોંગ્રેસ પ્રમુખે પક્ષમાંથી ટિકીટ ન મળતા અપક્ષમાથી ઉમેદવારી નોંધાવી !
વલસાડ: ધરમપુર તાલુકામાં કોંગ્રેસથી નારાજ યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામાં આપ્યા બાદ અપક્ષ દાવેદારી કરી છે. નાની ઢોલડુંગરી તાલુકા પચાયત સીટ પરથી કલ્પેશ પટેલે કોંગ્રેસમાંથી...
સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચારના ધમધમાટમાં ભુલાયા કોરોનાનાં નિયમો !
દક્ષિણ ગુજરાત: સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો તખ્તો ગોઠવાતાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોમાં વોર્ડ દીઠ વિવાદો, ઓછા મતની હારજીત અને બહુપાંખિયા જંગની...
દક્ષિણ ગુજરાતના સમગ્ર પંથકમાં ભાજપ-કોંગ્રેસમાં નવા ચેહરાઓ પસંદ કરતા રાજકીય ગરમાટો !
દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બુધવાર સાંજે પોતાના...
નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ભાજપના કાર્યકરોએ કર્યો પ્રચાર-પ્રસારનો શુભારંભ !
નવસારી: દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ધીરે-ધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરોની પ્રથમ બેઠક બોલાવવામાં...
ધરમપુરના કરંજવેરી ગામમાં દીપડાએ બકરી ઉપર કર્યો હુમલો !
વલસાડ: હાલમાં જ ધરમપુરના બારસોલ અને મોટી ઢોલડુંગરીમાં દેખાયેલા દીપડાને પકડવા વન વિભાગે ગોઠવેલા પાંજરુંના ગણતરીના દિવસોમાં નજીકના ગામ કરંજવેરીમાં પણ દીપડો દેખાતા પાંજરું...
જાણો : કઈ આદર્શ આશ્રમ શાળાના મહિલા આચાર્ય 20 હજારની લાંચ લેતા ઝડપાયા !
તાપી: ભ્રષ્ટાચારનું દુષણ આજે ગુજરાતમાં શિક્ષણ જેવા સમાજના ઉત્થાન કરતા ક્ષેત્રમાં પણ હવે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.આ જ એક બનાવ તાપી જિલ્લાના...
નર્મદા: પ્રાથમિક શિક્ષકોને વેક્સિન ફરજિયાત લેવા બહાર પાડયો પરીપત્ર
નર્મદા જિલ્લામાં જિલ્લા પોલીસ વડાથી લઈ મોટાભાગના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ત્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વેક્સિન ફરજીયાત લેવાનું ફરમાન...
ધરમપુરના દાંડવળ ગામમાં યુવકને સમાધાન કરવા બોલાવી 4 ઇસમોએ માર્યો માર !
વલસાડ: ધરમપુરના દાંડવળ ગામના મૂળગામ ફળિયાના અગાઉ થયેલા ઝગડાના સમાધાન કરવા યુવાનને બોલાવી ગામના ચાર ઇસમો દ્વારા માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
પોલીસ સુત્રો...
નવસારી જિ. પં.માં જાહેર થયા ભાજપના તમામ 30, કોંગ્રેસે 28 ઉમેદવારો !
નવસારી: વર્તમાન સમયની સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસે બુધવારે ઉમેદવારોની જાહેરાત કરી...