ઉત્તરપ્રદેશ પેટા ચુંટણી : અનોખો નેતા જે અર્થી ઉપર બેશીને કરે છે ચુંટણી પ્રચાર
ઉત્તર પ્રદેશના દેવરિયા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીના માહોલમાં અનેક ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવવા મેદાનમાં ઉતરતા હોય છે. પરંતુ ઉત્તર...
હાર્દિક પટેલના પ્રહાર: ભાજપ આદિવાસી વિસ્તારના MLA ખરીદી જંગલની જમીન અંબાણી-અદાણીને સોંપવાનું ષડયંત્ર !
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે...
ગુજરાતની પેટાચૂંટણીમાં દારૂ- પાકિસ્તાન- કરોડો રૂપિયાની વાતો, કોરોના-મોંઘવારી-સ્થાનિક મુદ્દા ગાયબ
ગુજરાતમાં ૩ નવેમ્બરે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ લોકોને આશ્ચર્ય એ છે કે પાકિસ્તાન, દારૂ, પક્ષપલટો...
આજ થી બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની 71 બેઠકો પર મતદાન શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા...
કપરાડામાં CM રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું કોંગ્રેસ ચૂંટણી બાદ પણ તૂટશે
રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ યોજનારી વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં રોજ રોજ નવા નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા અને સી.આર....
કઈંક આવો હશે પ્રધાનમંત્રી મોદીનો ૩૦-૩૧ સંભવિત કાર્યક્રમ !
દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ગુજરાત પ્રવાસને લઈને મહત્વની માહિતી મળી રહી છે. પ્રધાનમંત્રી મોદી ૩૦ ઓક્ટોબરના બપોરે ત્રણ વાગ્યે હેલિકોપ્ટરથી કેવડિયા ખાતે...
ભાજપનો પ્રહાર : હાર્દિક પટેલને ગણાવ્યા ભાડુતી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ
પેટા ચુંટણીને લઈને નેતાઓ પ્રચાર કરી રહ્યા છે અને એક બીજા પર આક્ષેપ પણ લગાવી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે...
કોંગ્રેસ પક્ષ હંમેશા આદિવાસીઓનો હમદર્દ રહ્યો છે : અમિત ચાવડા
વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામ્યો છે ત્યારે બંને પાર્ટીઓ દ્વારા કપરાડા વિધાનસભાને કબજે...
બિહાર ચુંટણી : રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આંકરા પ્રહાર
બિહાર ચુંટણીના મેદાનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવે આજે બિહારના નવાદામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. રાહુલ...
બિહાર વિધાનસભામાં એક એવા ઉમેદવાર પણ છે જે સાદગીની મિસાલ છે
બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર તેની ચરમ સીમાયે પહોંચ્યો છે. બધા પક્ષો પોતાના ઉમેદવાર જીતાડવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. બિહાર ચૂંટણીમાં...