સામે આવ્યો નેપાળ પ્લેન ક્રેશની અંતિમ ક્ષણનો વિડીયો..વિમાન કેવી રીતે થઈ ગયું ક્રેશ..
નેપાળ:કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક પ્લેન ક્રેશ થઈ ગયું. કાઠમંડુથી પોખરા જઈ રહેલું સૂર્યા એરલાઈન્સનું વિમાન 19 મુસાફરોને લઈને ટેકઓફ કર્યા બાદ...
યુક્રેન પર આક્રમણ બદલ વિશ્વભરમાં રશિયા અને પુતિન માટે ભારે રોષ.. જાણો કોણે શું...
આંતરરાષ્ટ્રીય: રશિયાએ આખરે યુક્રેન પર પૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ કરી દીધું છે. જોકે, આ હુમલાથી સમગ્ર વિશ્વમાં રશિયા પ્રત્યે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે....
મ્યાનમારની નોબેલ પુરસ્કાર વિજેતા નેતા આંગ સાન સૂ ચીને ચાર વર્ષની જેલની સજા
મ્યાનમારના નોબેલ પુરસ્કાર વિજેતા અને લોકતંત્ર સમર્થક નેતા આંગ સાન સૂ ચીને 4 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. કોર્ટે તેમને સેના સામે અસંતોષ...
કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ થતા જો બાઇડની ચેતવણી, જરૂર પડી તો વધુ સૈનિકો મોકલાશે
કાબુલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે સતત બે વિસ્ફોટ થયા છે, જેમા અમેરિકાના ચાર મરીન કમાન્ડો સહિત 13 સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે. આ દરમિયાન મોડી...
મહાત્મા ગાંધીને લઇ ફરી એક મહંતે વિવાદાસ્પદ નિવેદન આપતા કાલીચરણની ધરપકડનો કર્યો વિરોધ !
નવી દિલ્હી: આજે ફરી ધર્મગુરૂ કાલીચરણ બાદ ગાઝિયાબાદ સ્થિત ડાસના મંદિરના મહંત એ મહાત્મા ગાંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે મહાત્મા ગાંધીને 'ગંદકી' ગણાવ્યા...
ભારતની સ્વદેશી કોરોના વેક્સિનને વિશ્વના દેશોમાં મળી રહી છે માન્યતા
દેશમાં બનતી સ્વદેશી કોરોના રસીનો ડંકો હવે વિદેશમાં પણ વાગી રહ્યો છે. વધુ એક દેશે ભારતની રસીને માન્યતા આપી છે. જ્યારે અન્ય એક દેશ...
આજે 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે બિડેનનો અમેરિકામાં ઐતિહાસિક શપથ ગ્રહણ !
અમેરિકામાં આજે બિડેન ૪૬મા રાષ્ટ્રપ્રમુખ જ્યારે કમલા હૈરિસ ઉપરાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. શપથ ગ્રહણ કાર્યક્રમ સવારે લગભગ ૧૧ વાગ્યે શરૂ થઈ જશે જે દરમિયાન...
કોરોનાનો એક કેસ મળતાં ન્યૂઝીલેન્ડે દેશમાં લોકડાઉનની કરી જાહેરાત
એજન્સી,
ન્યૂઝીલેન્ડ: વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને ફેબ્રુઆરી બાદ કોરોનાનો પ્રથમ કમ્યુનિટી કેસ નોંધાયા બાદ દેશમાં ત્રણ દિવસનું લોકડાઉનની જાહેરાત કરી છે. આ કેસ ઓકલેન્ડમાં સામે આવ્યો...
ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે વર્લ્ડના નેતાઓ પર નિશાન સાધતા શું કહ્યું
ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વર્લ્ડના નેતાઓ પર નિશાન સાધ્યું છે. મિલાન ખાતે યોજાયેલી યુથ ફોર ક્લાઈમેટ કોન્ફરન્સમાં ગ્રેટાએ પોતાના સંબોધન...
મહિનાઓથી ગુમ અલીબાબાના સ્થાપક Jack Ma અચાનક આવ્યા દુનિયા સમક્ષ
ચીનની કંપની અલીબાબાના સ્થાપક જેક મા એ ત્રણ મહિના સુધી ગુમ રહ્યા બાદ બુધવારે અચાનક દુનિયા સમક્ષ આવીને સૌને ચોંકાવી દીધા હતા. તેઓ એક...