દાદરા નગર હવેલીની રાખોલી હાઈસ્કૂલમાં તમાકુ ફ્રી સ્કૂલ અભિયાન..
દાનહ: આપણા દેશ અને પ્રદેશનું ભવિષ્ય એટલે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ બીડી, સિગારેટ, ગુટકા કે જેવી વસ્તુઓથી દૂર રહે એ માટે તમાકુ ફ્રી સ્કૂલ...
દાનહના ખાનવેલમાં આદિવાસીઓને ફળવાયેલા પ્લોટમાં વૃક્ષારોપણ કરાતા જનવિરોધ
દાનહ: આજરોજ દાનહના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ ફાળવાયેલા પ્લોટની જગ્યાઓમાં વનવિભાગ દ્વારા વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરાતા આદિવાસી સમાજે મોટી...
યુક્રેનથી પરત ફરેલી બંને વિદ્યાર્થિનીઓ પોહચી દાનહના સાંસદ કલાબેન ડેલકરની મુલાકાતે…
સેલવાસ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધમાં ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા...
આદિવાસી સમુદાયમાં વધતીઆપઘાતની ઘટના અટકાવવા દાનહના રુદાના ગામનો ગ્રામજનોનો પ્રયાસ..
દાહન: દાદરા નગર હવેલી આદિવાસી સમુદાયમાં ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ધણા સમયથી નાની મોટી સમસ્યાઓના લીધે ગળે ફાંસી ખાઇને સુસાઇડ કરી લેવુ, કિટ નાસક દવાઓ...
દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ, શિવસેના તરફથી કલાબેન ડેલકરે ઉમેદવારી નોંધાવી
દાદરા નગર હવેલી બેઠક પર લોકસભાની પેટાચૂંટણી માટે દરેક પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. દાદરા નગર હવેલી બેઠક પર કોંગ્રેસ માંથી મહેશકુમાર બાલુભાઈ...
સેલવાસમાં 30મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણી માટે કલેકટરની હાજરીમાં તૈયારી શરુ
દાનહ: વર્તમાન સમયમાં જ જાહેર થયેલી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના લોકસભા બેઠક માટે 30મી ઓક્ટોબરના રોજ થનાર ચૂંટણી માટે શનિવારે કલેકટર ડો. રાકેશ મિન્હાસે...
મધુબન ડેમમાં માંથી 1,70,000 ક્યુસેક પાણી છોડતા કાંઠાના વિસ્તારને કર્યા એલર્ટ
દેશ અને રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાતા લૉ પ્રેશરને કારણે વરસાદનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વાત ગુજરાતની કરીએ તો ઘણા સમયથી...
દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં સહયાત્રા કાર્યક્રમોનું થશે આયોજન
દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પદભારને 5 વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં અનેક વિકાસ કાર્ય થયા છે....
દાદરા નગર : મસાટ પંચાયત કચેરી ખાતે ગામમાં સ્વચ્છતાને લઇ કરાઈ મીટીગ
દાદરા અને નગર હવેલીના મસાટ પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૪ મી ઓગસ્ટ અને ૨૮ મી ઓગસ્ટ સુધી ગામમાં સ્વચ્છતા અભિયાન...
જાણો: કયા કારણોને લઈને દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ ભારતના વિદેશ મંત્રી મળ્યા રૂબરૂ
દાનહ: આજરોજ દમણ દીવના માનનીય સાંસદશ્રી લાલુભાઈ પટેલ દ્વારા ભારતના વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરને દમણ-દીવ સહિત સમગ્ર વેસ્ટર્નના માછીમારોને પાકિસ્તાનના કબજામા એક વર્ષના ગાળામાં...