ડોલવણ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ !
તાપી: ડોલવણ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચુનાવાડી બેઠક પરથી આજ રોજ ભાજપ પક્ષમાંથી ૧૧:૦૦ આસપાસની તાપી જીલ્લા પંચાયતની ત્રણ સીટ પર તાલુકા પંચાયતની...
ચીખલી તાલુકાના 50 ભાજપ યુવા પેજ પ્રમુખોનો બળવો: આપ માં જોડાયા !
નવસારી: ચીખલી તાલુકામાં ભાજપના 50 યુવા પેજ પ્રમુખો દ્વારા બળવો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને વફાદાર કાર્યકરોની અવગણ થતા...
વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાં માંડવખડકના યુવાનોનો અકસ્માત : બે ના મોત
નવસારી: વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાં આવેલ ભારત પેટ્રોલપંપ પાસે રાત્રીના ૯:૩૦ વાગ્યાની આસપાસ બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં બંને યુવાનોનું મૃત્યુ થયાની માહિતી મળી...
નવસારીની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભરાયા ફોર્મ !
નવસારી: સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે આજે નવસારીના વાંસદા તાલુકામાં વાંસદા બેઠક પરથી ભાજપ તરફથી શિવેન્દ્રસિંહ સોલંકી, કોંગ્રેસ પક્ષ...
યુથ કોંગ્રેસ પ્રમુખે પક્ષમાંથી ટિકીટ ન મળતા અપક્ષમાથી ઉમેદવારી નોંધાવી !
વલસાડ: ધરમપુર તાલુકામાં કોંગ્રેસથી નારાજ યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામાં આપ્યા બાદ અપક્ષ દાવેદારી કરી છે. નાની ઢોલડુંગરી તાલુકા પચાયત સીટ પરથી કલ્પેશ પટેલે કોંગ્રેસમાંથી...
સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચારના ધમધમાટમાં ભુલાયા કોરોનાનાં નિયમો !
દક્ષિણ ગુજરાત: સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો તખ્તો ગોઠવાતાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોમાં વોર્ડ દીઠ વિવાદો, ઓછા મતની હારજીત અને બહુપાંખિયા જંગની...
દક્ષિણ ગુજરાતના સમગ્ર પંથકમાં ભાજપ-કોંગ્રેસમાં નવા ચેહરાઓ પસંદ કરતા રાજકીય ગરમાટો !
દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બુધવાર સાંજે પોતાના...
નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ભાજપના કાર્યકરોએ કર્યો પ્રચાર-પ્રસારનો શુભારંભ !
નવસારી: દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ધીરે-ધીરે રાજકીય માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ભાજપના કાર્યકરોની પ્રથમ બેઠક બોલાવવામાં...
ધરમપુરના કરંજવેરી ગામમાં દીપડાએ બકરી ઉપર કર્યો હુમલો !
વલસાડ: હાલમાં જ ધરમપુરના બારસોલ અને મોટી ઢોલડુંગરીમાં દેખાયેલા દીપડાને પકડવા વન વિભાગે ગોઠવેલા પાંજરુંના ગણતરીના દિવસોમાં નજીકના ગામ કરંજવેરીમાં પણ દીપડો દેખાતા પાંજરું...
જાણો : કઈ આદર્શ આશ્રમ શાળાના મહિલા આચાર્ય 20 હજારની લાંચ લેતા ઝડપાયા !
તાપી: ભ્રષ્ટાચારનું દુષણ આજે ગુજરાતમાં શિક્ષણ જેવા સમાજના ઉત્થાન કરતા ક્ષેત્રમાં પણ હવે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.આ જ એક બનાવ તાપી જિલ્લાના...