ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરાવતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો બીલપુડી BRS કોલેજ ધરમપુરમાં ત્રિદિવસીય કાર્યક્રમ...
ધરમપુર: બી.આર.એસ. કોલેજ બિલપુડી ધરમપુર ખાતે આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિની અનુભૂતિ કરવા હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમનો...
વિટામિન-સીનો ખજાનો ‘પપનસ’થી તૈયાર થાય છે સ્વાદિષ્ટ અથાણું; તાપીના ખેડૂત અતુલભાઈની અનોખી પહેલ
વ્યારા: વ્યારા તાલુકામાં એક ખેડૂતે પરંપરાગત ખેતી સાથે આરોગ્યપ્રદ ઉત્પાદનનો અનોખો પ્રયોગ કરીને ખેડૂતો માટે નવો માર્ગ ખોલ્યો છે. વિટામિન-સીથી ભરપૂર ‘પપનસ’ (પોમેલો) ફળમાંથી...
કૃષિમંત્રીને ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા કેરીના કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોની ઉઘાડી લૂંટ અટકાવવા કરી...
દક્ષિણ ગુજરાત: છેલ્લાં કેટલાંક સમયથી દક્ષિણ ગુજરાતમાં મોટાભાગની APMC માં અનેક વેપારીઓ યુનિયન બનાવીને ખેડૂતોને કેરીનો ભાવ પોષણક્ષમ નહી આપી રહ્યા હોવાની અને 20...
કાછલ ગામમાં “વનકવચ” ઓક્સિજન પાર્કનું નિર્માણ: ઉનાળાના તાપમાં વૃક્ષોને પાણીથી નવડાવી રહ્યા છે ગ્રામજનો
વ્યારા: ગ્રામ પંચાયત કાછલ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગામના પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામજનોની સુખાકારી માટે “વનકવચ” નામના ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું...
આદિવાસી સમાજે પૂરું પાડ્યું સપનાઓને પંખ.. ડોકટર બનેલી કસવાવ દીકરી સ્નેહાની સંઘર્ષથી સફળતા સુધીની...
માંડવી: આર્થિક મુશ્કેલીઓ અને પારિવારિક સંકટ વચ્ચે પણ હિંમત ન હારતી કસવાવ ગામની સ્નેહાકુમારી નવિન્દ્રભાઈ ચૌધરીએ મહેનત અને સમાજના સહયોગથી MBBS પૂર્ણ કરીને ‘ડોક્ટર’...
ઝઘડિયામાં સિલિકા વોશિંગ પ્લાન્ટમાં દુર્ઘટના: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મૃત્યુ, 2 બાળકો અને...
ઝઘડિયા: ગઈકાલે ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામે આવેલ ઓલશીલ સિલિકા વોશિંગ પ્લાન્ટમાં ગંભીર અકસ્માત સર્જાતાં ૫ વર્ષની નિર્દોષ બાળકીનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં અન્ય...
કાગળ પર વિકાસ, જમીન પર વિનાશ: ફાઈલોમાં દોડતું તંત્ર ડાંગમાં ધૂળચૌંડના કાચા રસ્તે આવીને...
ડાંગ: ડાંગ જિલ્લાના પિંપર ગ્રામ પંચાયત હેઠળ આવતા ધૂળચૌંડ ગામના ટેમ્બરૂન ફળિયાના રહીશો વર્ષોથી પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે. આ ફળિયામાં લોકોની સતત અવરજવર...
નાનાપોઢા મામલતદાર મારફતે ગૌવંશને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવા રાષ્ટ્રપતિને અપાયું આવેદનપત્ર
નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢાના તાલુકા મામલતદાર મારફતે દેશના મહામહિમ રાષ્ટ્રપતિને ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. “ગો સન્માન આહ્વાન અભિયાન” અંતર્ગત...
આદિવાસી સમાજે આદિજાતિ મંત્રીને સોંપી લાંબા સમયની માંગણીઓ, 9 મુદ્દે રજૂઆત
ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ પી.જે. અસારી સહિતના આગેવાનોએ આદિજાતિ મંત્રીને મળીને સમાજના વિવિધ લાંબા સમયથી પડતર...
આહવા-બોરખેત રસ્તા પર સર્જાયો કાળમુખો અકસ્માત: બે યુવાનોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે મોત..
આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી બોરખેત તરફ જતા માર્ગ પર આજે અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સફેદ રંગની મહિન્દ્રા કાર (GJ 16 BN...
















