છોટાઉદેપુર: IAS ગાર્ગી જૈનની ‘કલેક્ટર ઇન ક્લાસરૂમ’ પહેલથી આદિવાસી દીકરીઓના સપનાને લાગી પાંખો
છોટાઉદેપુર: ગુજરાતના આદિવાસી બહુલ જિલ્લા છોટાઉદેપુરમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી અને સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. જિલ્લા કલેક્ટર અને 2015 બેચના IAS અધિકારી...
રાઠવા આદિવાસી સમાજનું ગૌરવ: છોટાઉદેપુરના પાંચ યુવક-યુવતીઓ PSI તરીકે પસંદગી
છોટાઉદેપુર: હાલમાં જ છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવની ક્ષણ! જિલ્લાના પાંચ પ્રતિભાશાળી યુવક-યુવતીઓએ ગુજરાત પોલીસમાં સીધી ભરતી પ્રક્રિયા દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે પસંદગી...
ટૂંડવા ગામમાં આદિવાસી સમાજની પરંપરાગત ‘પાણગું’ વિધિ, પૂર્વજો અને પ્રકૃતિની પૂજા, નૃત્ય-ગીત સાથે ઉજવણી..
છોટાઉદેપુર: આદિવાસી સમાજની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરા અનુસાર ‘પાણગું’ વિધિનું આયોજન ટૂંડવા ગામમાં ગઈકાલે કરવામાં આવ્યું હતું. આ વિધિ આદિવાસી સમાજની ઓળખનું મહત્વનું અંગ...
છોટાઉદેપુર જીલ્લા ભાજપ સંગઠનમાં નસવાડી તાલુકાના પાંચ કાર્યકરોને મહત્વપૂર્ણ હોદ્દા, કાર્યકરોમાં આનંદનો માહોલ..
છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ભાજપ સંગઠનમાં તાજેતરમાં કરવામાં આવેલી હોદ્દેદારોની જાહેરાતમાં નસવાડી તાલુકામાં પાંચ કાર્યકરોને મહત્વપૂર્ણ હોદ્દા આપવામાં આવતાં કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ...
છોટા ઉદેપુરમાં ભારજ નદીના પુલની સ્થિતિ ખૂબ જ જોખમી..નીચે વહેતી નદીનો પ્રવાહ સ્પષ્ટ દેખાય..
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ પાસે ભારજ નદી પરના પુલની સ્થિતિ ચિંતાજનક બની છે. પુલ પર બે મોટા ગાબડા પડવાથી સ્થાનિક લોકોમાં ભય...
છોટાઉદેપુરના પાણેજ ગામમાં કોતરમાં ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યૂ..
છોટાઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં ઉચ્છ નદીના પાણી ભરાતાં ગામમાં જઇ ન શકાય એવી સ્થિતિ સર્જાઇ છે. ચલામલી નજીક કોતરમાં ફસાયેલા અને મોરા...
છોટા ઉદેપુરના સનાડા ગામમાં રાત્રે મકાનનો એક ભાગ તૂટી પડતાં સૂતેલા 70 વર્ષીય ગફુરભાઈ...
છોટા ઉદેપુર: છોટા ઉદેપુરના સનાડા ગામમાં ભારે વરસાદને કારણે મકાનનો એક ભાગ તૂટી પડતાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. ગામના ડુંગરી ફળિયામાં રહેતા ગફુરભાઈ...
બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો..
બોડેલી: બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક હસમુખભાઇ છોટાભાઈ બારિયા અને માંકણી જિલ્લા...
દેવલીયાથી તેજગઢ વચ્ચે વિદ્યાર્થીઓ વાહન સુવિધાના અભાવે 3 કિમી સુધી રિક્ષા-છકડામાં લટકીને જવા મજબૂર…
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 પર આવેલા દેવલીયાથી તેજગઢ વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં મૂકાઈ છે. તેજગઢની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 3...
ચેકડેમ પાસેથી પરિવારજનોએ ચપ્પલ જોઈને કરી હતી જાણ.. ઓરસંગ નદીમાંથી વિજયની લાશ મળી..
છોટા ઉદેપુર: છોટા ઉદેપુરના નગરના ટાંકી ફળિયામાં રહેતા વિજય ચીમાભાઈ તડવીની લાશ ઓરસંગ નદીમાંથી મળી આવી છે. વિજય ગઈકાલે બપોરે ઓરસંગ નદીના ચેકડેમ પાસે...
















