કિંમત એક મતની.. જાણો નગરપાલિકાની ચૂંટણીમાં કયા એક ઉમેદવાર 1 મતથી વિજય બન્યો..
છોટાઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે એક વોટની કિંમત શું હોય છે, તે આ પરિણામોમાં જોવા મળ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા...
સંખેડામાં ખેડૂત પિતા પુત્રને કપાસના જીનમાં થાંભલે બાંધીને ઢોર માર માર્યો: ચૈતર વસાવા..
સંખેડા: સંખેડામાં કપાસ વેચવા મુદ્દે જીન માલિક સાથે બબાલ થતા ખેડૂત પિતા પુત્રને થાંભલે બાંધી ઢોરમાર મારવામાં આવ્યો. જાહેરમાં થયેલા અપમાનને સહન ન કરી...
છોટા ઉદેપુરમાં ભારજ નદીના પુલની સ્થિતિ ખૂબ જ જોખમી..નીચે વહેતી નદીનો પ્રવાહ સ્પષ્ટ દેખાય..
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ પાસે ભારજ નદી પરના પુલની સ્થિતિ ચિંતાજનક બની છે. પુલ પર બે મોટા ગાબડા પડવાથી સ્થાનિક લોકોમાં ભય...
દેવલીયાથી તેજગઢ વચ્ચે વિદ્યાર્થીઓ વાહન સુવિધાના અભાવે 3 કિમી સુધી રિક્ષા-છકડામાં લટકીને જવા મજબૂર…
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 પર આવેલા દેવલીયાથી તેજગઢ વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં મૂકાઈ છે. તેજગઢની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 3...
છોટાઉદેપુરના પાણેજ ગામમાં કોતરમાં ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યૂ..
છોટાઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં ઉચ્છ નદીના પાણી ભરાતાં ગામમાં જઇ ન શકાય એવી સ્થિતિ સર્જાઇ છે. ચલામલી નજીક કોતરમાં ફસાયેલા અને મોરા...
છોટા ઉદેપુરના સનાડા ગામમાં રાત્રે મકાનનો એક ભાગ તૂટી પડતાં સૂતેલા 70 વર્ષીય ગફુરભાઈ...
છોટા ઉદેપુર: છોટા ઉદેપુરના સનાડા ગામમાં ભારે વરસાદને કારણે મકાનનો એક ભાગ તૂટી પડતાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. ગામના ડુંગરી ફળિયામાં રહેતા ગફુરભાઈ...
બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો..
બોડેલી: બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક હસમુખભાઇ છોટાભાઈ બારિયા અને માંકણી જિલ્લા...
ચેકડેમ પાસેથી પરિવારજનોએ ચપ્પલ જોઈને કરી હતી જાણ.. ઓરસંગ નદીમાંથી વિજયની લાશ મળી..
છોટા ઉદેપુર: છોટા ઉદેપુરના નગરના ટાંકી ફળિયામાં રહેતા વિજય ચીમાભાઈ તડવીની લાશ ઓરસંગ નદીમાંથી મળી આવી છે. વિજય ગઈકાલે બપોરે ઓરસંગ નદીના ચેકડેમ પાસે...