વલસાડ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મદિવસ નિમિત્તે “પરાક્રમ દિવસ”ની વલસાડના મોગરાવાડીમાં ઉજવણી કરવામાં આવી.

સુત્રોના જણાવ્યા અનુસાર આ “પરાક્રમ દિવસ” ના કાર્યક્રમમાં નેતાજીના જીવન વિશે “તુમ મુઝે ખુન દો,મે તુમ હૈ આઝાદી દુંગા”, ચલો દિલ્હી, જય હિંદ જેવા તેમના સ્લોગ્નોન ને સાથે તેમના

કારી આપવામાં આવી. બોઝના લડાયક અંદાજ અને રાષ્ટ્રપ્રેમની કેવો હતો અને તેમણે દેશને સ્વતંત્રતા અપવવામાં પોતાના કરેલા જીવનનું બલિદાન અંગે યુવાનોમાં જાણકારી આપવામાં આવી હતી

આ પ્રસંગને સફળ બનાવવા માટે નેહરૂ યુવા કેન્દ્ર વલસાડના જિલ્લા યુવા અધિકારી સત્યજીત સંતોષ ,કરાટે કોચ ચેતન સિરકે અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક પ્રતિક્ષા પટેલ અને કેન્દ્રના અને ગામના અન્ય યુવક યુવતીઓ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.