તાપીમાં રેડ એલર્ટ વચ્ચે આરોગ્ય તંત્રનું સરાહનીય પગલું: 20થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે...
તાપી: હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી...
સાગબારામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે તણાવ: આદિવાસી ખેડૂતો અને વન વિભાગ-પોલીસ વચ્ચે સામસામે ઉગ્ર...
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણ કરવાના મુદ્દે આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. સાગબારાના...
વસુધારા ડેરીના પૂર્વ એમડી સ્વ. નરેન્દ્રભાઈ વશીનું દુઃખદ અવસાન: આગેવાનોએ ઉપસ્થિત રહી આપી ભાવભીની...
વલસાડ: ગતરોજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના હજારો પશુપાલકો માટે આધારસ્તંભ સમાન વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (વસુધારા ડેરી)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે લાંબા સમય સુધી...
ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે મંગળભાઈ ગાવીતની સત્તાવાર નિમણૂંક: અમિત ચાવડાએ આપ્યો...
ડાંગ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી મંગળભાઈ ગાવીતની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે ગુજરાત...
ચીખલીના માંડવખડકમાં ભારે વરસાદથી ધોવાયેલા રસ્તાઓનું સમારકામ શરૂ: સરપંચ વલ્લભભાઈ ચૌધરીનું કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને સતત આવેલી રેલના કારણે શિંગળવેરી તેમજ ડુગારપાડા ફળિયાના રસ્તાઓનું ધોવાણ થયું હતું. રસ્તા...
નવસારી જિલ્લા પંચાયતને મળ્યા નવા વિરોધપક્ષના નેતા: વાંસદાના નિકુંજ ગામિતની વરણી, કોંગ્રેસે સોંપી મહત્વની...
નવસારી: નવસારી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષને હવે નવું નેતૃત્વ મળ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે વાંસદાના સક્રિય આગેવાન...
ડેડીયાપાડાના સામરપાડા આશ્રમ શાળાના બાળકોએ રચ્યો ઇતિહાસ: ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ પ્રથમ વાર બન્યા...
ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા, સામરપાડાના બાળકોએ પોતાની અદભુત રમતગમત પ્રતિભા, મહેનત અને ખંતના જોરે સ્પોર્ટ્સ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો...
ઉમરગામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવસેવાનો યજ્ઞ: 1500 થી વધુ જરૂરિયાતમંદોને રાહત સામગ્રી
ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકામાં તાજેતરમાં આવેલા પૂર બાદ અસરગ્રસ્ત અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામોમાં માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લા માહિતી કચેરીની ટીમ,...
વલસાડમાં ડુમલાવના અમર ક્રાંતિકારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉત્તમભાઈ પટેલની જન્મજયંતિ પર ભાવાંજલિ…
વલસાડ: 25 જુલાઈ 2026 ના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઐતિહાસિક ડુમલાવ ગામના સપૂત, આદિવાસી સમાજના મસીહા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. ઉત્તમભાઈ હરજીભાઈ...
વલસાડ: અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 79 પરિવારોને ₹5.37 લાખથી વધુની સહાય રાશિનું વિતરણ શરૂ
વલસાડ: વલસાડ પંથકમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારશ્રી દ્વારા મંજૂર કરાયેલી સહાય રાશિના વિતરણનો પ્રારંભ કરવામાં...
















