કુવામાં પડી ગયો ઝેરી કોબ્રા, યુવાનોએ આ રીતે જીવના જોખમે કર્યું રેસ્ક્યું… જુઓ વિડીઓ…
નર્મદા: ડેડિયાપાડા તાલુકાના ખરચીપાડા સીમ વિસ્તારમાં ખેડૂતના ખેતરમાં આવેલા કુવામાં એક ઝેરી સાપ જોવા મળતા ઊંડા કૂવાના પાણીમાંથી મહામુસીબતે આ ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં...
સાપુતારાના અમૃત આયુર્વેદિક સેન્ટરના મકાનના ધાબાની લોખંડની એંગલને દોરી બાંધી ગળેફાંસો યુવાનનો આપઘાત..
આહવા: થોડા દિવસ પહેલાં આહવા તાલુકાના ઇસદર (ચીકટિયા)ના ગામના સાપુતારાના અમૃત આયુર્વેદિક સેન્ટરમાં ફાર્મસીના વ્યવસાય સાથે સંકળાયેલા એક 31 વર્ષીય યુવાને કોઈ અજાણ્યા કારણોસર...
ધરમપુરના કાકડકુવા ગામની બાપની વિનાની આદિવાસી દીકરી આયુષી પટેલ બની ક્લાસ 1 અધિકારી..
ધરમપુર: હાલમાં GPSC ના જાહેર થયેલા પરિણામમાં સિલેક્ટ થયા હતા જેમાં ધરમપુર તાલુકાના કાકડકુવા ગામની ગરીબ આદિવાસી દીકરી આયુષી કુમારીએ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેકસ...
ફરી એક સંભવિત નવા પ્રોજેકટમાં વાંસદાના આદિવાસી ખેડૂતોની જમીન જશેની ઉઠી લોકચર્ચા.. જાણો કયા...
વાંસદા: હવે વાંસદાના સીણધઈ, પાલગભાણ, રૂપવેલ,સિંગાડ, લાખાવાડી, કંડોલપાડા, કાંટસવેલ, ઢોલુમ્બર, લીબારપાડા, કંબોયા, ઝરી, વાઘાબારી, સુખાબારી ગામમાંથી પસાર થનાર ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને અનંત પટેલની...
વાંસદાના સુખાબારીમાં ટ્યૂશન થકી શિક્ષણની જ્યોત પ્રગટાવી રહેલા મહિલાને મદદે પોહ્ચ્યું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ..
વાંસદા: નવસારી જિલ્લાના સુખાબારી ગામમાં જે 70 જેટલા આદિવાસી બાળકોમાં ટ્યૂશન થકી શિક્ષણની જ્યોત પ્રગટાવી રહેલા પદમાંબેન નામના મહિલાને મદદરૂપ બનવા માટે સંકલ્પ એજ્યુકેશન...
કપરાડા તાલુકામાં આદિવાસી સાહિત્ય મંચ દ્વારા સાહિત્ય સર્જકોનો મિલન કાર્યક્રમ યોજાયો હતો..
નાનાપોઢા: કપરાડા તાલુકાના નવોદિત અને સાહિત્ય રસિકો માટે કપરાડા આદિવાસી સાહિત્યમંચ દ્વારા ડાહ્યાભાઈ વાઢુ(સાહિત્ય સંશોધન અને સંપાદક), ડૉ. અરવિંદભાઈ પટેલ (સાહિત્ય સંપાદક અને સંશોધક)...
ધરમપુરમાં વલ્ડ તાઈ ચી ચેમ્પિયનશીપમાં ગુજરાતનો કુગફુ માસ્ટર હિતેશ બી પ્રજાપતિ અને દક્ષાબેન ચૌધરીનું...
વલસાડ: તાઇવાન માં તાઇપેન શહેરમાં 8 મી વલ્ડ તાઈ ચી ચેમ્પિયનશીપ મા તા 28 થી તા29 ઓક્ટોમ્બર ના રોજ રમાઈ હતી જેમાં તાઈ ચી...
ધરમપુરના આવધા ગામમાં બિરસાદાદાના પ્રકૃતિ અવતરણ દિવસે થયું જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન… જુઓ વિડીઓ…
ધરમપુર: ધરમપુર તાલુકામાં આવેલાં આવધા ગામ ખાતે સમગ્ર ભારત અને ગુજરાતની જેમ જ ક્રાંતિકારી બિરસામુંડા 148 મી જન્મ જયંતિ નિમિતે આદિવાસી વિસ્તારોમાં સાંસ્કૃતિક અને...
ધરમપુર તાલુકાના PSI એ કર્યા સાઇબરક્રાઇમ અંગે સ્થાનિક યુવાનોને માહિતગાર..
ધરમપુર: બે દિવસ પહેલાં ધરમપુર પોલિસ સ્ટેશન ખાતે ધરમપુર PSI સાહેબશ્રીને આદિવાસી સમાજના સ્થાનિક સામાજિક આગેવાનો સાથે મળી આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો ણ સમસ્યાઓ...
દેડિયાપાડા તાલુકાના સોલિયા ગામેથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ
રાજપીપલા: ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે 'જનજાતિય ગૌરવ દિવસ' થી શરૂ...
















