આ તે કેવી મજબૂરી ! કોનો વાંક સરકાર કે કુદરત, સહારો કોણ ?

નર્મદા : ડેડીયાપાડા તાલુકામાં આવેલી દેવ નદી પરનો કૉઝવે ડૂબી જતાં ગામની ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી હોસ્પિટલમાં પોહ્ચાડવાની કરુણ પરિસ્થિતિ બની હતી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા...