NEET રી-એક્ઝામ માટે વિનામૂલ્યે પરિવહનની માંગ: ડો. નિરવ પટેલે ગુજરાત સરકારને કરી અપીલ..
નવસારી: NTAની બેદરકારીને કારણે NEET UG 2026નું પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. આ વખતે ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનાર...
દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલાં ખેડૂતો કરે છે વિશેષ તૈયારી, ‘રોયુ’ માં બનાવે છે કુદરતી...
ઉમરપાડા: ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ દક્ષિણ ગુજરાતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં વિશેષ તૈયારીમાં લાગી જાય છે. વરસાદ પડવાની શરૂઆત થાય એ...
ધરમપુરમાં રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર પ્રોડક્શનની મહિલા કર્મચારીઓની હડતાળ: ધારાસભ્ય અરવિંદ પટેલની ચુપ્પી..
ધરમપુર: છેલ્લાં ત્રણ દિવસથી રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં આકસ્મિક હડતાળ પાડી...
આદિવાસી ગૌરવ: પરિશ્રમ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: ઉખરેલીના શિક્ષક પુત્ર દિવ્યાંગભાઈ બન્યા સચિવાલયમાં ઉપસચિવ
સંતરામપુર: આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે કે સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના વતની દિવ્યાંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરીને માત્ર 38 વર્ષની યુવાન વયે...
એસ્ટોલ પાણી યોજના નિષ્ફળ, આદિવાસી વિસ્તારોમાં પાણીની તંગી: ડો. નિરવ પટેલે મંત્રી કુંવરજી બાવળીયાને...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જૂન 2022માં લોકાર્પણ કરવામાં આવેલી ‘એસ્ટોલ પાણી પુરવઠા યોજના’ આદિવાસી વિસ્તારોમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ધરમપુર અને કપરાડા...
વાંસદામાં અનંત પટેલની જળયાત્રાનો પ્રારંભ, પીવાના પાણી મેળવવા જીવ જોખમમાં મૂકી પાણી ભરતા મહિલા...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના ગારમાથા અને આંબાના પાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં ગંભીર પીવાના પાણીની અછત સામે આવી છે. ગ્રામજનોને ગંદુ પાણી ભરવા...
ખેરગામ હુમલા કેસમાં અનંત પટેલને ફરી ન્યાયની રાહ, નવસારી કોર્ટમાં જજની બદલીથી કેસ 30...
નવસારી: ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નવસારી કોર્ટમાં મોટી અણધારી વિકસતી ઘટના સામે આવી છે. ગત રોજ કોર્ટમાં હાજરી આપવા...
દ. ગુજરાતના ખેડૂતોની આર્થિક સુરક્ષા અને ગ્લોબલ એગ્રીકલ્ચર પોલિસી અપનાવવા બાબતે ડો.નિરવ પટેલે કૃષિમંત્રીને...
દક્ષિણ ગુજરાત: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને યુરિયા ખાતર અને...
‘વુશું ડ્રેગોન કુંગ ફૂ’ માં વલસાડ જિલ્લાના આઠ તાલીમઓ બ્લેક બેલ્ટની પદવી અનાયત
ધરમપુર: ગતરોજ નેપાળના માસ્ટર સાગર અને ગુજરતના પ્રકાશ એેજીન્યરના હેઠળ ફૂંગ ફુ ની તાલીમ પામેલા અનેક બ્લેક બેલ્ટની પદવી હાસલ કરનાર જેવા માસ્ટર સિયલાઉશી...
સેલવાસના “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ” કાર્યક્રમ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ નવી પેઢીને પોતાની...
સેલવાસ: ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે કે આજે આપણા આદિવાસી સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ...
















