ઓનલાઈન રોકાણના નામે કરોડોની ઠગાઈ: વાપી અને ધરમપુરના બે આરોપીઓ ઝડપાયા
વાપી/ધરમપુર: દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન રોકાણના નામે લોકોને લલચાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનું પર્દાફાશ કર્યું છે....
વલસાડના દુલસાડ ગામની ખાડીમાં શંકાસ્પદ ગંદા પાણીનું પ્રદૂષણ: ડો. નિરવ પટેલે કલેક્ટર સમક્ષ તાત્કાલિક...
વલસાડ: વલસાડ તાલુકાના દુલસાડ ગામની ખાડીમાં કાળા રંગનું દુર્ગંધયુક્ત ગંદું પાણી વહેતું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે સ્થાનિક આદિવાસી સમાજના નવસારી...
વફાદારીનું અજોડ ઉદાહરણ: દીપડા સાથે લડીને ડો. વિશાલના કામદારોનો જીવ બચાવનાર શ્વાન ‘નેક્ટર’નું બલિદાન...
ચીખલી: ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘોડવણી ગામમાં એક હૃદયસ્પર્શી અને દિલને હલાવી દેતી ઘટના બની છે. ડો. વિશાલ પટેલના રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓના...
આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભેંસધરા, નાની વહિયાળના શાળાના ગરીબ બાળકોને વિના મૂલ્યે...
ધરમપુર: ગતરોજ ધરમપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા ભેંસધરા પટેલ ફળિયા, ભૈરવી ફળિયા, નાની વહિયાળ સહિતના ગામોની શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ નાના બાળકોને શિક્ષણમાં...
પુષ્પા ડાયલોગ: દમ હૈ તો રોક કે દિખા શેખાવત’ લખેલી બોલેરોમાંથી ખેર-સાગના લાકડાં ઝડપાયા,...
સાગબારા: પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ગુપ્ત ખાના બનાવી કિંમતી લાકડાંની તસ્કરી કરતા એક ગેંગને સાગબારા વન વિભાગે મોટી સફળતા મેળવી છે. વન વિભાગની ટીમે MH-03-CP-5997 નંબરની...
આહવાના ધૂળચોંડના સંપર્ક રસ્તા પરનો પુલ નીચો હોવાથી ચોમાસામાં ગ્રામજનો મુશ્કેલીમાં, પુલને ઊંચો કરવાની...
આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા ધૂળચોંડ ગામમાં અને તેની આસપાસના ચારથી પાંચ ગામોના સંપર્ક માટેનો મુખ્ય માર્ગ ચોમાસા...
વાંસદાના મહુવાસ ગામમાં આદિવાસી પરંપરા મુજબ વાઘદેવની તેર દિવસની પૂજા શ્રદ્ધાભેર સંપન્ન
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામમાં આદિકાળથી ચાલી આવતી આદિવાસી પરંપરા અનુસાર જંગલના આરાધ્ય દેવ વાઘદેવની વિધિવત્ પૂજા-અર્ચના અને તેર દિવસની ઉજવણી...
આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુરની બામટી, રાનપાડા, ઘોઘરપાર્ટી શાળાઓમાં આદિવાસી બાળકોને નોટબુક...
ધરમપુર: ગતરોજ આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુર તાલુકાના વિવિધ ગામોની શાળાઓમાં આદિવાસી બાળકોને સુવિધાજનક શિક્ષણ મળી રહે તે હેતુથી નોટબુક વિતરણ કાર્યક્રમનું...
વાહ સરપંચ વાહ: વદેશિયા ગ્રામ પંચાયતે વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ‘વિનંતી બસ સ્ટોપ’ની કરી...
વદેશિયા: વર્ષોથી વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને દૈનિક મુસાફરોને મુખ્ય બસ સ્ટોપ સુધી અંદાજે 1 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જેના કારણે તેઓને રોજિંદા જીવનમાં...
બહુ થયું હવે ખેરવાડાના ગ્રામજનોનો પારો ગુસ્સાનો છટક્યો: 25 થી 30 વર્ષોથી કાચા રસ્તોના...
ઉકાઈ: ઉકાઈ તાલુકાના ખેરવાડા ગામના ગામતળાવ ફળિયામાં છેલ્લા 25 થી 30 વર્ષથી પાકા રસ્તાની માંગ અધરી પડી છે. આ કાચા રસ્તાને કારણે સ્થાનિક ગ્રામજનો...
















