વાંસદામાં હાઈસ્પીડ કોરિડોર વિરોધ: કંબોયાના ગ્રામજનોએ સર્વે ટીમને અટકાવી, ગામ પંચાયતની મંજૂરી વિના કામગીરી...
વાંસદા: થોડા દિવસ પહેલાં વાંસદા તાલુકાના કંબોયા ગામે બીલીમોરા-વઘઈ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે આવેલી સર્વે ટીમને સ્થાનિક ગ્રામજનો અને સરપંચોએ વિરોધ કરીને અટકાવી દીધી...
ડાંગના સંતોષ ગાંવિતે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 ની 400 મીટર દોડમાં જીત્યો ગોલ્ડ...
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના આદિવાસી યુવાન સંતોષ ગાંવિતે છત્તીસગઢમાં આયોજિત ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં 400 મીટર દોડની સ્પર્ધામાં સોનાનું મેડલ જીતીને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનું...
દક્ષિણ ગુજરાતની સુગર મિલોની જાહેરાતથી ખેડૂતોમાં ફરી અસંતોષ: ટન દીઠ 3500 થી 3800 જ...
દક્ષિણ ગુજરાત: ગતરોજ દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓએ આ વર્ષે શેરડીના ભાવ જાહેર કરી દીધા છે, પરંતુ આ જાહેરાત ખેડૂતો માટે ખુશખબર કરતાં વધુ નિરાશાજનક...
વાંસદામાં ફ્રી મોબાઈલ, ગિફ્ટ, લકી ડ્રો, સરળ લોન જેવી લોભામણી જાહેરાતોના સિકંજામાં ફસાઈ રહ્યા...
વાંસદા: વર્તમાન સમયમાં વાંસદાના આદિવાસી વિસ્તારમાં મોબાઈલ વેપારીઓ લોભામણી સ્કીમો અને આકર્ષક ઓફરોના ગીફટ બહાને ભોળા આદિવાસી પરિવારોના બાળકો અને તેમના વાલીઓને ગેરમાર્ગે દોરી...
કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી 28 લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ..
કપરાડા: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. 848 પર 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા7...
સોનગઢ તાલુકાના જુનાઈ ગામની આદિવાસી દીકરીનો યુનિવર્સિટી કોન્વેકેશનમાં રચ્યો ઇતિહાસ: BSWમાં ગોલ્ડ મેડલ હાંસલ..
ભાવનગર: ગતરોજ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી દ્વારા આયોજિત ભવ્ય કોન્વેકેશનમાં સોનગઢ તાલુકાની આદિવાસી સમાજની દીકરી કુ. ચૌધરી રવિનાબેન રાજેશભાઈએ બેચલર ઓફ સોશિયલ વર્ક...
ગીરીજન, વનવાસી અનુસુચિત જનજાતિ નહિ, આદિવાસી છીએ, અમે ભારત દેશના મૂળ રહેવાસી છીએ…
વાંસદા: વિશ્વના બધા જ સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો માને છે કે વિશ્વના આદિવાસીઓ જે તે દેશના મૂળ નિવાસીઓ છે. આ વાત વિશ્વની બધી જ પ્રજા સ્વીકારે...
વાંસદાના નાની ભમતી મુકામે સાકાર વાંચન કુટીર યોજાયો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના નાની ભમતી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર્ હિતેનભાઈ ભુતાના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ભમતીનો ભવ્ય લોકાર્પણ...
સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની નવસારી કલેકટરને રજૂઆત ફળી: અડદાની ગર્લ્સ હોસ્ટેલમાં લાઈટ પંખા નંખાયા..
નવસારી: સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાની આગેવાનીમાં ડો.ચેતન પટેલ,કમલેશ પટેલ,અરવિંદ પટેલ,શૈલેષ પટેલ,ધર્મેશ પટેલ સહિતના સામાજિક આગેવાનોએ થોડા દિવસો પહેલા નવસારી જિલ્લા...
માંડવીના ઈસર ડેમ પર યુવાઓનું સ્વચ્છતા અભિયાન: પર્યાવરણ સુરક્ષા માટે પ્રેરણાદાયી પહેલ
માંડવી: ગતરોજ માંડવી તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યના ખજાના ઈસર ડેમ ખાતે યુવાઓએ સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો એક અનોખો સંદેશ આપતો સફાઈ અભિયાન યોજ્યું હતું. આજુબાજુના...
















