સુમુલ ડેરીની ચૂંટણીની જાહેર: અઢી લાખથી વધુ પશુપાલકો અને 1 હજારથી વધુ મંડળીઓની નજર...

સુરત-તાપી: સુરત અને તાપી જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો અને 1 હજારથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલી અગ્રણી સહકારી સંસ્થા સુમુલ ડેરીની...

કેરીચોરી પછી સરકારી ટાંકીચોરી: ખેરગામની ગૌરી આશ્રમશાળાનાં વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ ફરી વિવાદોમાં.

0
ખેરગામ: ગૌરી ગામની ગ્રામમંગલમ ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળામાં ટ્રસ્ટીઓ અને નિવૃત આચાર્ય ગોકુળ પટેલ વચ્ચેનો વિવાદ સમવાનું હજુય નામ નથી લઈ રહ્યો.ટ્રસ્ટના અધ્યક્ષ બિપીનભાઈ ગરાસિયાએ...

માંડવી કલમકુવા ગામમાં આગની ઘટના: પરિવારને મોટું નુકસાન, દુકાન અને ઘાસચારો પણ આગમાં બળીને...

0
માંડવી: ગતરોજ માંડવી તાલુકાના કલમકુવા ગામના વડ ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ ભગુભાઈના ઘરે અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું, આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે...

વલસાડ જિલ્લાતંત્ર પાસે ડો.નિરવ પટેલની નેશનલ હાઇવે 48 પર જોખમી બનેલા ઓવરબ્રિજ તાત્કાલિક રીપેર...

0
વલસાડ: ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જિલ્લા તંત્રને નેશનલ હાઇવે 48 નાં બે ઓવરબ્રિજ પર સુરતથી મુંબઈ લેન પર ડામર રસ્તાની અસમાનતા લીધે ઊંચા નીચા...

ધરમપુર પોલીસની ગાંજાના વેચાણ પર તવાઈ: 74,130 રૂપિયાનો મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા

0
ધરમપુર: ધરમપુર પોલીસ સ્ટેશનની ટીમે મળેલી ખાસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં ગાંજાના ગેરકાયદેસર વેચાણમાં સામેલ બે આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. પોલીસે આ કામગીરી...

ST બસના કર્મચારીઓ માટે કડક સૂચના: ફરજ દરમિયાન રીલ-ફોટો બનાવવા પર કાર્યવાહી

0
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ તમામ કર્મચારીઓ માટે કડક સૂચના જાહેર કરી છે. ફરજ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રીલ્સ...

માંડવીના બેજવાબદાર તંત્રના પાપે એક માતા તેના માનસિક રીતે અસ્થિર દીકરા સાથે વર્ષોથી જર્જરિત...

0
માંડવી: બલેઠી ગામમાં એક માતા અને તેમનો માનસિક રીતે અસ્થિર દીકરો વર્ષોથી જર્જરિત મકાનમાં જીવન વિતાવી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા ગરીબોને આવાસ,...

જાણીતા પત્રકાર પ્રશાંત દયાળ આદિવાસી નેતા છોટુ વસાવાને ‘આંતકી’ કેમ કહી રહ્યા છે: આદિવાસી...

આદિવાસી ગૌરવ: આજે આ લખવાની ફરજ એટલા માટે પડી કારણ કે જાણીતા પત્રકાર પ્રશાંત દયાળની યુટ્યુબ ચેનલ 'નવજીવન ન્યૂઝ' પર એક વીડિયો જોયો, જેનું...

અરેઠ, માંડવી અને માંગરોળ તાલુકાના તડકેશ્વરમાં વસાવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, નોટબુક-દફતરનું વિતરણ

0
સુરત: અરેઠ, માંડવી અને માંગરોળ તાલુકાના વસાવા સમાજના સંયુક્ત ઉપક્રમે તડકેશ્વર ખાતે ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું...

નાનાપોંઢાના માંડવાની ગ્રામસભામાં સરપંચ દશમાભાઈ ધનારિયાએ ગાળા-ગાળી કરી પોતાનું ‘હલકટપણું’ બતાવ્યું: લોકો

0
નાનાપોંઢા: વિશ્વ પર્યાવરણના દિવસે સમગ્ર ગુજરાતમાં યોજાયેલી ગ્રામસભાની જેમ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના માંડવા ગામમાં પણ ગ્રામસભા યોજાઈ હતી જેમાં ક્વોરી અને ક્રશર પ્લાન્ટ...