નવસારી જિલ્લાના ખાપરવાડા ગામમાં આરોગ્ય કર્મચારીઓનું કરાયું સન્માન
નવસારી: નવસારી જિલ્લાના ખાપરવાડા ગામની પ્રાથમિક શાળામાં 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિર્મિત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમ બાદ કોરોનો મહામારીમાં લોકોના આરોગ્યની...
ડાંગના દીકરાઓની કસ્ટોડીયલ ડેથમાં આરોપીઓની ધરપકડ ન કરી ભીનું સંકેલવાના પેતરાનો વિરોધ !
ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ડબલ હત્યા કેસના આરોપીઓની તાત્કાલિક ધરપકડ ન કરી ભીનું સંકેલવાના પેતરાના વિરોધમાં માંગણીની ઘટના પ્રકાશમાં આવી છે...
વાંસદાનું ગૌરવ: ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જીનીયર હેલી સોલંકી
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકાની હેલી સોલંકી પ્રથમ ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જીનીયર બની નવસારી જીલ્લાના છેવાડા તાલુકા વાંસદાનું નામ રોશન કર્યાની સાથે જ...
સાઉન્ડ વેચવાનું છે કિમત છે ઘરનું ભાડું સૂત્ર સાથે ડી.જેના વેપારીઓએ આપ્યું આવેદનપત્ર
નવસારી: છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકડાઉન બાદ બહાર પાડેલા જાહેરનામાં મા ક્યાંય ડીજે અને સાઉન્ડ લાઇટ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ માટે કોઈ...
ચીખલી તાલુકામાં કોંગ્રેસની આદિવાસી મૃતક યુવાનોને શ્રદ્ધાંજલી અર્પણ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી કોંગ્રેસ સમિતિ આયોજિત સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત શ્રદ્ધાંજલી કાર્યક્રમ લાયન્સ ગાર્ડનની બહાર ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ચીખલી કોંગ્રેસ...
વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં યોજાઈ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષા
વાંસદા: નવસારી જિલ્લામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે પરીક્ષાનું આયોજન ગતરોજ વાંસદાની પ્રતાપ હાઇસ્કુલમાં કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પાસ કરનારા છાત્રોને...
કસ્ટોડીયલ ડેથના મામલામાં પોલીસ આરોપીઓની આગોતરા જામીન અરજી પાછી ખેંચવાની શકુની ચાલ: પંકજ પટેલ
ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં બે યુવાનોના અપમૃત્યુન કેસના ત્રણ આરોપીઓએ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી જાતે પરત ખેંચી લેવામાં આવતાં જાગૃત...
નાચગાનમાં રચ્ચા-પચ્ચા આદિવાસી સમાજના ઠેકેદારો હવે તો જાગો આપણા હકો અને અધિકારો છીનવાઈ રહ્યા...
વાંસદા: શું આદિવાસી સમાજ ખરેખર પોતે જ પોતાનું પતન તરફ આગળ વધી રહ્યો છે શું નાચગાન જ આપણી સંસ્કૃતિ છે. શું આ રીત- રીવાજો...
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ખેરગામનું નામ રોશન કરતો ઉજેશ પટેલ
ખેરગામ: હાલના સમયમાં યુવાઓ પોતાનુ ભવિષ્ય એન્જિનિરિંગ, ડોકટર, રમત જગત, વેપાર જગત એવા ઘણા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે તત્પર રહેતા હોય છે ત્યારે...
નવસારીમાં રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને બાઈક ચાલકે લીધો અડફેટે
નવસારી: નવસારી શહેરમાં બાઇકચાલકો બેફામ ફરતા હોવાના કારણે ઘણા અકસ્માતો નોંધાય રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત નવસારીના જુનાથાણા પાસે આવેલી શ્રી રામ...
















