આધાર કાર્ડ સાથે સ્થાવર અને જંગમ મિલકતના દસ્તાવેજોને લિંક કરાવવા સરકારની કોર્ટ સામે માંગ..

0
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નાગરિકોના સ્થાવર અને જંગમ મિલકતના દસ્તાવેજોને તેમના આધાર નંબર સાથે જોડવાની માગણી કરતી અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યું છે....

લોહી ચાખ્યા દીપડાનો નાની વાછરડી પર જીવલેણ હુમલો.. જુઓ વિડીયો

0
મહુવા: આદિવાસી લોકોના રહેણાંક વિસ્તારોમાં પાલતું પ્રાણીઓ પર દીપડાના હુમલાઓના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજરોજ મહુવા તાલુકાના સાંજે કઢૈયા ગામમાં ભીખુભાઈ નગીનભાઈના ઘરે...

બાળક સાયક્લિંગમાં સ્પીડ બ્રેકર કુદાવવા ગયો અને ઉધે માથે પટકાયો.. જુઓ વિડીયો

0
Current affairs: હાલમાં પુર ઝડપે સાયકલ લઈને દોડી રહેલ બાળકની સાયકલનું વ્હિલ સ્પીડ બ્રેકર કુદાવતી વખતે અચાનક તૂટી જતા બાળક ઉંધા માટે પટકાયા અને...

મહુવામાં બાઈક સવારનું અકસ્માતમાં મોત.. લગ્નમાં ગયા હતા બાઈક સવારો.. જુઓ વિડીયો.. જાણો વિગતે

0
મહુવા: ધૂળેટીના તહેવારોમાં અકસ્માતોની ઘણી ઘટનાઓ બહાર આવી છે ત્યારે વધુ એક મહુવા કાંકરિયા થી વેલણપૂર જતા સીમ પર આવેલા મુખ્ય માર્ગ પર કાકરાપાર...

ડેડીયાપાડામાં આદિવાસી સમાજની કોઈ પણ વિધિ- વિધાનમાં બ્રાહ્મણો નો બહિષ્કાર… કરતી પત્રિકા વાયરલ.. કેમ...

0
ડેડિયાપાડા: બ્રાહ્મણો અને તેના પ્રભાવમાં આવેલા સંગઠનો દ્વારા અનામતનો વિરોધ થતા ડેડીયાપાડાની પ્રજાએ જનરલ ઠરાવ કરી ગ્રામ પંચાયતને મોકલી આપી કોઈપણ ધાર્મિક કાર્યમા બ્રાહ્મણને...

લો બોલો.. લગ્નમાં જમવા માટે પ્લેટ ન આપતા વેઈટરની કરી હત્યા.. જાણો સમગ્ર ઘટના

0
Current affairs:  લગ્ન-સમારોહમાં ભોજનની પ્લેટ ન આપતા કેયર ટેકર સ્ટાફની હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણ થતાજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હીના પ્રશાંત વિહાર...

JEE મેઈન સેશન વનમાં શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

0
ભારત: NTA દ્રારા ગત તા.૨૪ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન નેશનલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં લગભગ ૨૪૦૦ વિદ્યાર્થીઓએ JEE મેઈન એક્ઝામ આપી...

સોમવારે વડાપ્રધાન મોદી કરશે ઈ-20 પેટ્રોલ લોન્ચ..

0
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવ ઘટાડવામાં અને પર્યાવરણની જાળવણી ઉપરાંત મોંઘા ક્રુડતેલની આયાત પણ ઓછી થાય તેવા નિર્ણયના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઈ-20...

જાણો: ક્યાં CNG કારમાં વહેલી સવારે લાગી આગ..કાર ચાલક બળીને ભડથું થઇ ગયો.. જુઓ...

0
છોટા ઉદેપુર: રોડ અકસ્માતની સાથે સાથે ઘરમાં, બસોમાં કે પછી અન્ય ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજે સવારના સમયમાં ફરી...

CRPFમાં નીકળી બંપર ભરતી.. જાણો શું પ્રોસેસ અને કઈ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

0
Current affairs: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે દ્વારા ASI, હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ભરતીનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં અરજી કરવા માટે,...