ફિલ્મ ‘RRR’ના ડિરેક્ટર રાજમૌલિને BJP નેતાઓ દ્વારા ધમકી: શું છે કારણ જાણો !
ફિલ્મ 'બાહુબલી' ફૅમ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની આગામી ફિલ્મ 'RRR' રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ઘેરાવામાં આવી ગઈ છે. તેલંગાણા ભાજપના...
હું અભિષેકની કંપનીને માણું છું, તે અત્યંત મનોરંજક છે : અંજુમ ફકિહ
લોકડાઉનના નિયમો હળવા થયા છે ત્યારે આપણે લોકડાઉનના નવા સામાન્ય જીવનમાં પ્રવેશી રહ્યા છીએ આ સમયમાં ઝી ટીવીએ તેના પ્રસિદ્ધ શોનું શૂટિંગ...
કોણે અને કયા રિયાલિટી શોના કન્સેપ્ટથી ખુશ થઈને પ્રમોશન માટે ફી લેવાની પાડી ના...
બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન ટૂંક સમયમાં અપકમિંગ સિંગિંગ રિયાલિટી શો 'તારે જમીન પર'ને પ્રમોટ કરતો દેખાશે. સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટરને આ શોનો...
શ્રદ્ધા કપૂર હવે ઇચ્છાધારી નાગિનની ભૂમિકા ભજવશે
બોલિવૂડમાં ઈચ્છાધારી નાગિનનો કોન્સેપ્ટ ઘણો જ જૂનો અને લોકપ્રિય રહ્યો છે. 80 ના દાયકામાં શ્રીદેવી તથા રીના રોયે નાગિન બનીને ચાહકોનું ભરપૂર મનોરંજન...
ગુજરાતી કઈ વેબ સિરીઝ ૯.૬ IMDb સાથે હાઈએસ્ટ રેટિંગ શો બની, ‘ગેમ ઓફ થ્રોન્સ’ને...
સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાની રિયલ સ્ટોરી પર આધારિત વેબ સિરીઝ 'સ્કેમ 1992' સોની લિવ પર સ્ટ્રીમ થઇ રહી છે. આ શોનાં...
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ અભિનેતા કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક...
ઢોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોનાની એન્ટ્રી, સુપરસ્ટાર નરેશ કનોડીયા બન્યા શિકાર
ગુજરાતમાં કોરોનાનાં કહેર હજુ યથાવત છે. ત્યારે આ વાયરસ સામાન્ય નાગરિકથી લઇને સેલિબ્રિટીને પણ પોતાની ઝપટમાં લઇ રહ્યો છે. તાજેતરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીનાં...
લંડનના લેસ્ટર સ્કેવરમાં શાહરુખ-કાજલોનું સ્ટેચ્યૂ મુકવામાં આવશે
શાહરૂખ ખાન અને કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૨૫ વર્ષ પૂરા થતા લંડનના લેસ્ટર સ્કવેરમાં ફિલ્મના લીડ એક્ટર્સ શાહરુખ-કાજોલનું બ્રોન્ઝનું સ્ટેચ્યૂ મૂકવામાં આવશે આ...
બાંદ્રા કોર્ટે આપ્યા કંગના રનૌત વિરૂદ્ધ FIRના આદેશ,જાણો શું છે કારણ
કંગનાની વિરુદ્ધ મુંબઇની બ્રાંદ્રા કોર્ટમાં એક કેસમાં એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બ્રાંદ્રા હાઇ કોર્ટે આ આદેશ બે લોકો દ્વારા...
હોરર-કોમેડી સાથે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર રિલીઝ
મનોરંજન મસાલા સાથે ખિલાડી અક્ષય કુમારની આવનાર ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું 3.40 મિનિટનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ છે. ફિલ્મ ડાયરેક્ટ શબીના...