ભારતમાં બેરોજગારી ચરમસીમાએ.. 83 ટકા યુવાનો બેરોજગાર.. ILO સર્વે:
રિસર્ચ રિપોર્ટ: ભારતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોય તેમ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટમાં ભારતમાં રોજગારની સ્થિતિને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. એમાં દેશમાં...
પેરાસિટામોલ દવા સહિત આ 53 દવાનું સેવન કરતા હોય તો ચેતી જજો..
રીસર્ચ: જે તમે પણ વિટામિન અને પેરાસીટામોલની દવાનો ઉપયોગ કરતા હોવ તો હવે સાવચેત થઈ જવાની જરૂર છે. વાસ્તવમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન...
ધોરણ 10 બોર્ડનુ CBSE આ પાસિંગ ફોર્મ્યુલાથી આપશે રિઝલ્ટ: જાણો !
વર્તમાનમાં ચાલી રહેલા કોરોનાના કપરા કાળના કારણે બોર્ડે પરિક્ષા સ્થગિત કરી હતી અને હવે નવી માર્કિંગ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓના સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવવાનું ચર્ચાય...
પોલીસ મહિલાઓની ધરપકડ સૂર્યાસ્ત પછી હવે કરી શકે છે.. પણ કયા સંજોગોમાં ? :...
રિસર્ચ રિપોર્ટ: મદ્રાસ હાઈકોર્ટે મહિલાઓની ધરપકડના નિયમો સ્પષ્ટ કર્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે, સૂર્યાસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં મહિલાઓની ધરપકડ ન કરવાનો...
તળાવમાં નાડવા પડેલા બાળક ડૂબી જતાં મોત.. માતાના આક્રંદનો વિડીયો વાયરલ..
ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ: એક દસ વર્ષનો બાળક તળાવમાં નાહવા માટે પડ્યો અને તરતા તરતા તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો અને દલદલમાં ફસાઈ ફસાઈ ગયો...
વર્ષ 2019થી 2021ના ત્રણ વર્ષમાં કુલ 4.56 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી.. કેન્દ્ર
નવી દિલ્હી: શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવની સંસદમાં કબૂલાત કરી છે કે દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ...
એવું માસ્ક જે શરીરનું તાપમાન, પલ્સ રેટની ચકાસણી કરી શકે..
રિસર્ચ રિપોર્ટ: BITS-pilani જે સેન્સર આધારિત માસ્ક છે જેને હૈદરાબાદ કેમ્પસમાં બનાવામાં આવ્યું, જેના સેન્સર દ્વારા મનુષ્યના શરીરમાં રહેલા રોગ વિશેની જાણ માસ્ક મારફતે...
રિસર્ચ રિપોર્ટ: ગુજરાત સરકારની તિજોરી ખાલી.. નગરપાલિકા અને પાલિકાના કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી.. બોલો
ગાંધીનગર: વિકાસ વિકાસનો ઢંડેરો પીટતી ગુજરાતમાં સરકાર પર મોટું સંકટ આવ્યું છે. ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે, સરકાર પાસે કર્મચારીઓને આપવાના પણ...
સ્ટિંગ ઓપરેશનને લઈને હાઇકોર્ટ ચુકાદો આપ્યો કે મીડિયા પર કેસ ન થઇ શકે..!
કાયદો: કેરળ હાઈકોર્ટે તેના તાજેતરના ચુકાદામાં બે ટીવી પત્રકારોને મોટી રાહત આપી છે જેમણે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમની સામે શરૂ કરાયેલા...
સ્વાસ્થ્ય સંબંધી વિવિધ સમસ્યાઓ રામ બાણ ઈલાજ એટલે: જાણો શું ?
ન્યુઝ રીપોર્ટ: લીમડાના પાન હોય કે દાંડી, આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાઈ છે. લીમડો ભલે સ્વાદમાં કડવો હોય પણ જો...
















