ન્યૂઝ રિસર્ચ રીપોર્ટ: એક દસ વર્ષનો બાળક તળાવમાં નાહવા માટે પડ્યો અને તરતા તરતા તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો અને દલદલમાં ફસાઈ ફસાઈ ગયો એક વ્યક્તિએ બાળકને બચાવવા ભારે જહેમત ઉઠાવી પણ બચાવી શક્યો નહિ આખરે તળાવમાંથી બાળકનો મૃત દેહ મળી આવતાં માતા પિતા ભાંગી પડ્યા અને હૈયાફાટ રુંદન કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે..

જુઓ વિડીયો..

આ વિડીયો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં દેવ તલાવડીનો છે. ગોધરાના ખાડી ફળિયા વિસ્તારની તો આ નાડીયાવાસ ખાતે રહેતા જીતુભાઈ નટુભાઈ ચૌહાણનો દસ વર્ષનો દીકરો દક્ષનો છે જે તલાવડીમાં ડૂબી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો.