કોણે કહ્યું.. ખેડૂતો..આત્મહત્યા શું કામ કરો છો ? ધારાસભ્યને પતાવી દો ને..
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના સંભાજીનગરમાં છત્રપતિ પૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુ કહ્યું કે ખેડૂતોને આત્મહત્યા કરવાને બદલે ધારાસભ્યને 'કાપી નાખવા કે મારી નાખવાનું કહેતા મોટો વિવાદ ઊભો...
મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત..આખેઆખું પ્લેન સળગી ગયું..!
મહારાષ્ટ્ર: આજરોજ મહારાષ્ટ્રના ના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયાના બ્રેકીંગ સમાચાર મળી રહ્યા છે એમ જાણવા મળ્યું છે કે આ વિમાન ક્રેશ...
ભગવો લહેરાયો મહારાષ્ટ્રમાં..! મહાયુતિની પ્રચંડ વિજય, થયા ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ..
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતની ચુંટણીના પરિણામોમાં સત્તાધારી 'મહાયુતિ' (NDA) ગઠબંધને કુલ 299 બેઠકોમાંથી...
ડુંગળીનો પાક ખેડૂતો સળગાવવા મજબૂર કેમ બની રહ્યા છે ! ખેડૂતોની વેદના
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના એક ખેડૂતનો એક ફોટો સામે આવ્યો છે જે જોઈને દરેકને ખ્યાલ આવશે કે ખેતી કરવી એ સરળ કામ નથી. ડુંગળીના...
પાલઘરમાં 50,000 થી વધુ આદિવાસી ખેડૂતો કમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કર્યો...
પાલઘર: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આયોજિત 'જળ, જમીન અને જંગલ બચાવો' લોંગ માર્ચને પગલે ગતરોજ 50,000 થી વધુ આદિવાસી ખેડૂતો ઉતરી...
આદિવાસી કલાકાર ભિકલ્યા લાડક્યા ધિન્ડાને કરાયા પદ્મશ્રી સન્માનિત.. આવો જાણીએ તેમના વિષે થોડું..
પાલઘર: ગતરોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના 90 વર્ષીય આદિવાસી સમાજના કલાકાર ભિકલ્યા લાડક્યા ધિન્ડાને કલાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ વર્ષ 2026ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત...
સપ્તશ્રુંગી દેવી મંદિરમાંથી બાવીસ કિલો ચાંદીની થઇ ચોરી.. ટ્રસ્ટના જ જાણકાર વ્યક્તિ પર શંકાના...
સપ્તશ્રુંગી: મહારાષ્ટ્રના શક્તિપીઠ પૈકીના એક સપ્તશ્રુંગી દેવી મંદિરમાંથી ચાંદીની ચોરી થઈ છે. મંદિરના જૂના રેકૉર્ડે અને અત્યારે ઉપલબ્ધ ચાંદીના જથ્થામાં બાવીસ કિલો જેટલી ચાંદી...
સરકારની ટીકા કરવું ગુનો નથી, સરકાર બંધારણથી ઉપર નથી, અને નાગરિકો સરકારના ગુલામ નથી..!
મુંબઈ: મુંબઈ હાઇકોર્ટ ના જજ માધવ જામદારે ટિપ્પણી કરી હતી કે "BJP મુર્દાબાદ" બોલવાથી કોઈ દેશદ્રોહી નથી બની જતું. મુંબઈ પોલીસે SDPIના નેતા સઈદ અહમદ...
મહારાષ્ટ્રમાં અજિત પવારનું વિમાન ક્રેશ, નાયબ મુખ્યમંત્રી સહિત 5 લોકોના કરુણ મોત.. જાણો સમગ્ર...
મહારાષ્ટ્ર: રાજકારણમાંથી અત્યંત અ આઘાતજનક અને માઠી ઘટના બની છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન બારામતી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું...
નાસિકમાં રાષ્ટ્રીય આદિવાસી ધર્મ પરિષદનું આયોજન, 2027ની વસ્તી ગણતરીમાં અલગ આદિવાસી ધર્મ કોડની માંગ..
નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં રાષ્ટ્રીય આદિવાસી ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ઝારખંડ સહિત દેશના અનેક રાજ્યોના આદિવાસી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પરિષદમાં...
















