ઉચ્છલ: ગતરોજ ઉચ્છલ તાલુકાના નાનછલ ગામના અલ્પેશભાઇ જયુભાઇ ગામીત ૧૮મી વખત બ્લડ કર્યું. જેઓ ૧ પ્રથમ વખત ડિલેવરી વાણી બહેનને જરૂર હતી તેમને જરૂર હતી ત્યારે બ્લડ ડોનેટ કરવા નિતેશભાઇ‌ વસાવાની પ્રેરણા આપે માર્ગદર્શન મળ્યું.

Decision News ને મળેલી માહિતી મુજબ ગામથી ૪૫ કીમી અંતર કાપીને દરેક વખતે બ્લડ ડોનેટ કરવાં જતાં હોય છે. બ્લડ ડોનેટ કર્યાં પછી જમવાનું માટે વધારો અને નવું બ્લડ ડોનેટ કર્યું. ૫ વર્ષથી સતત ૩ માસે બ્લડ ડોનેટ કરતાં રહ્યાં છે. બ્લડ ડોનેટ કરવાં માટે યુવાનોને સંદેશો આપવા માટે દરેક ૬ થી ૮ રક્તદાનદાંતા મળી જાય તો જરૂરીયાતમંદ લોકો સુધી આશાનીથી મદદરૂપ થઇ શકાય. અલપેશભાઇ દ્રારા ગામમાં સમજાવીને ૮ વધું યુવાઓને રકતદાન કરવાની પહેલ કરી હતી.

હાલ ૧૮મી રક્તદાન કર્યું તે ૯ માસના બાળકને તાત્કાલિક જરૂર હોવાથી રાત્રિના ૮.૩૦ કલાકે ગામથી રક્તદાન કરવા પહોંચ્યા. હાલ એક્શન યુવા ગૃપ દ્રારા પ્રેરિત બ્લડ ડોનેટ સેતુના માધ્યમથી વ્યારા જિલ્લાનુ સંચાલન કરી રહ્યા છે. હાલ તેમણે ૬૦૦ વધુ યુવાઓ માર્ગદર્શન પુરુ પાડ્યું. રક્તદાન થકી અન્યના જીવનને બચાવી શકાય.