પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ
ગુજરાતમાં દરરોજ કોરોના અને ઓમીક્રોનના ચોકાવનારા આંકડાઓ બહાર આવી રહ્યા છે ત્યારે કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10019 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે ગતરોજ કોરોનાના બે દર્દીઓનાં મોત થયાનું જાણવા મળ્યું છે.

 

આજે અમદાવાદ શહેરમાં 3090, સુરત શહેરમાં 2986, વડોદરા શહેરમાં 1274, રાજકોટ શહેરમાં 296, ભાવનગર શહેરમાં 225, સુરત જિલ્લામાં 273, વલસાડમાં 183, ગાંધીનગર શહેરમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 140, મહેસાણામાં 104, કચ્છ 101, જામનગર કોર્પોરેશન 79, રાજકોટમાં 77, અમદાવાદમાં 74, સાબરકાંઠા 70, ખેડા 69, આણંદ-પાટણમાં 65 65 કેસ નોંધાયા છે. જ્યારે ગીરસોમનાથમાં 56 કેસ નોંધાયા છે.

જ્યારે જૂનાગઢ શહેરમાં 49, અમરેલીમાં 44, ગાંધીનગર-મોરબી જિલ્લામાં 38-38, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 31, ભાવનગરમાં 30, દાહોદ સુરેન્દ્રનગરમાં 27-27, દેવભૂમિ દ્વારકામાં 24, પોરબંદરમાં 23, તારપીમાં 18, જામનગરમાં 14, મહીસાગરમાં 13 કેસ, નર્મદા જિલ્લામાં 7, ડાંગમાં 6, જૂનાગઢમાં 3, અરવલ્લીમાં 2, છોટાઉદેપુરમાં 2 અને બોટાદમાં શૂન્ય કેસ નોંધાયા છે.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here