ધરમપુર: ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા રામેશ્વર આદિવાસી પ્રગતિ મંડલ માલનપાડા હાઈસ્કૂલમાં માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા જરૂરિયાત મંદ બાળકોને ધાબળા વિતરણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ માંગીલાલ શર્મા હરીશ આર્ટ ખુશાલભાઈ વાઢું માજી સૈનિક બાબરખડક, જ્યેન્દ્ર ગાંવિત આદિવાસી નેતા સરપંચ મનાળા, મંગુભાઈ ગાંવીત સામાજીક કાર્યકર નાનાપોઢા મહેશભાઈ અને કંચનભાઈ પટેલ નવીનગરી પ્રાથમિક શાળા સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ જાદવ ઉપસ્થિત રહયા હતા. શાળાના આચાર્ય અશ્વિનભાઈ ચૌધરી દ્વારા દાતાઓ અને મહેમાનોનું સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જુઓ વિડીયોમાં..

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં હરીશ આર્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામ મનાળા સરપંચ શ્રી જીતેન્દ્ર કુમાર ગાવિત ગામના વડીલો મોટી સંખ્યામાં અંદાજિત ૫૦ વડીલો ઉપસ્થિત રહ્યા હતા

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here