કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વરવડ ગામમાં ઓપન પ્લાસ્ટિક કિકેટ ટુનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આશરે 122 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો અને દરેક ટીમના ખેલાડીઓએ પોતાની ખેલદિલી દાખવી હતી.

કહેવાય છે કે રેકોર્ડ હમેશાં તુટવા માટે જ બનતા હોય છે કપરાડા તાલુકાના વરવડ ગામમાં ઓપન પ્લાસ્ટિક કિકેટ ટુનામેન્ટમાં પણ આવું જ કઇક બન્યું વરવઠ ગામની ભુમિ પર સૌ પ્રથમ વખત ફ્રેન્ડ ફોરવેર ટીમ ચેમ્પિયન્સ બની હતી અને ટીમના કેપ્ટન અજય સરનાયક એ ફાઈનલ મેચમાં જોરદાર અને મેચ વિનીગ પારી રમી હતી

પ્લાસ્ટિક કિકેટ ટુનામેન્ટમાં ભાગ લીધેલી 122ના ખેલાડીઓએ પોતાની ટીમને વિજય અપાવવા જોરદાર રમતનું પ્રદર્શન કર્યું હતું.  ટુનામેન્ટની ફાઈનલમાં ચેમ્પિયન્સ બનેલી ટીમને ઈનામ પેટે 10.000 જ્યારે રનર્સઅપ ટીમને 7.000નું ઇનામ આપવામાં આવ્યું હતું.

Bookmark Now (0)