વર્લ્ડ ટોઇલેટ દિન નિમીત્તે અગ્રણી બાથવેર બ્રાન્ડ હિન્દવેઅરએ આજે સમાજમાં સારું આરોગ્ય અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના તેની પ્રતિબદ્ધતાનો કરતા બિલ્ડ અ ટોઇલેટ, બિલ્ડ હર ફ્યુચર કેમ્પેઇન લોન્ચ કરી છે. કંપની વર્ષભરના પ્રયત્ન સ્વચ્છતા જે સક્ષમ બનાવે છે નેજા હેઠળ રજૂ કરાયેલ આ કેમ્પેઇન બાળ મહિલાઓને શાળામાં પૂરતું સેનીટેશન આંતરમાળખુ પૂરું પાડીને શાળામાં તેમના શાળાના અભ્યાસક્રમને પૂર્ણ કરવા માટે હિંમત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
શાળાના પરિસરમાં યોગ્ય અને ખાનગી સેનીટેશન સવલતોના અભાવે વર્ષે ૨ કરોડ જેટલી મહિલા વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે તેવી જલદ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુ સાથે આ કેમ્પેઇનને રાષ્ટ્રીય સ્તર સુધી લંબાવવાના લાંબા ગાળાના સ્વપ્ન સાથે તબક્કા વાર રીતે લાગુ પાડવા માટે હાથ ધરવામાં આવી છે.
આ કેમ્પેઇનના પ્રથમ તબક્કામાં હિન્દવેઅરએ હરિયાણામાં ૮ ગામડાઓમાં આવેલી શાળાઓને દત્તક લીધી છે. આ કેમ્પેઇનના ભાગરૂપે કંપની ટોઇલેટ્સ માટેનું આંતરમાળખુ અને જાળવણી પૂરી પાડશે આમ આ ગામડાઓમાં નાની છોકરીઓને સહાય અને સક્ષમ બનાવશે.
જાગૃત્તિ પેદા કરવા માટે હિન્દવેઅરએ અનેક ચેનલ્સમાં ૩૬૦ ડિગ્રી સંકલિકત કેમ્પેઇન પણ લોન્ચ કરી છે ડિજીટલ ફિલ્મની સહાયથી અને રેડીયો, પ્રિન્ટ મીડિયા અને અન્ય માધ્યમોનો સેનીટાઇઝ કરવા અને સંદેશો ફેલાવવા લોકોને પ્રોત્સાહન આપવા અને આ હેતમાં ભાગ લેવા માટે ઉપયોગ કરશેઆ ફિલ્મ વર્લ્ડ ટોઇલેટ ડે ૧૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ કરાશે.
ભારત જેવા વિકસતા દેશમાં કે જ્યાં મહિલાઓના શિક્ષણમાં ટોચના અંતરાય તરીકે ખાનગી અને યોગ્ય સેનીટાઇઝેશનની સુવિધાનો અભાવ જોવામાં આવ્યો છે ત્યારે શાળા ચાલુ રાખવા માટે હિંમત આપતા ફળદાયી વાતાવરણ પૂરું પાડવું આવશ્યક છે. ઉદ્યોગના વિચારપૂર્ણ અગ્રણી તરીકે ડિઝાઇન વર્તુળમાં મોટા પાયે રોકાણ કરનાર આ કંપનીએ સમાવેશી કેમ્પેઇન દ્વારા સતર્કતા પેદા કરવાના આશયથી ડિઝાઇન હર ફ્યુચર નામની એક વર્ચ્યુઅલ સ્પર્ધાનુ આયોજન કરનાર છે.
ભારતભરમાંથી યુવા આર્કિટેક્ટ્સ પાસેથી ટકાઉ ટોઇલેટ્સની ડિઝાઇન્સ માટે એન્ટ્રીઓ મંગાવશે. આ ડિઝાઇન્સમાં સરળતા અને જાળવણી અંગે પ્રતિષ્ઠિત પેનલ દ્વારા નિર્ણય કરવામાં આવશે અને જીતનાર ટોઇલેટ મોડેલનો આ પહેલ હેઠળ દત્તક લીધેલી શાળાઓમાં ઉપયોગ કરવામાં આવશે. કેમ્પેઇન લોન્ચ કરતા HSILના વીપી-સ્ટ્રેટેજી શ્રી શાશ્વત સોમાણીએ જણાવ્યું હતુ કે “ભારતમાં બાથરુમ ક્ષેત્રે એક અગ્રણી તરીકે અમે આ સમસ્યા માટે જાગૃત્તિના ફેલાવામાં મદદ કરવા માટે અમારી કુશળતાનો ઉપયોગ કરવો તે અમારી જવાબદારી છે
સંસ્થા અને વંચિતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ એવી MA માય એન્કર સાથે ભાગીદારી કરી છે જે બાળ મહિલા શિક્ષણ અંગેની જાગૃત્તિ અને પ્રોત્સાહન માટે અથાગ રીતે કામ કરે છે. અમે એક સામાજિક જવાબદાર સંસ્થા તરીકે સમુદાયને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમે તેનો એક ભાગ છીએ.