માંડવી તાલુકાનો તાપી નદી પર આવેલો કાકરાપાર ડેમ થયો ઓવરફલો

0
તાપી જીલ્લાના માંડવી તાલુકામાં તાપી નદી પર આવેલ કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે મળતી માહિતી મુજબ તાલુકા સવારથી પડેલા પડી રહેલા ધોધમાર વરસાદના કારણે...