ધરમપુરના નાનીવહિયાળ ગામની દીકરી ધર્મિષ્ઠા પટેલે PSI પરીક્ષા પાસ કરી, ગામનું વધાર્યું ગૌરવ
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામની ધર્મિષ્ઠા પટેલે ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને પરિવાર તેમજ સમગ્ર ગામનું નામ રોશન...
ધરમપુરની પ્રિયાંશીએ JAXA સ્પેસ સેન્ટરની મુલાકાત લઈ ગુજરાતનું નામ વિશ્વપટલ પર કર્યું રોશન
ધરમપુર: ધરમપુર તાલુકાની કેળવણીમાં એક ગૌરવની ક્ષણ જોવા મળી છે. ધરમપુર તાલુકાની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રિયાંશી કનુભાઈએ જાપાનના પ્રતિષ્ઠિત JAXA (Japan Aerospace Exploration...
નાનાપોંઢા APMC માર્કેટમાં પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ અને સ્વચ્છતા અભિયાનની શરૂઆત
નાનાપોંઢા: નવ નિર્મિત નાનાપોંઢા ખાતેના એ.પી.એમ.સી. માર્કેટમાં ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન તથા પ્લાસ્ટિક નાબૂદી અભિયાન અંતર્ગત સ્થાનિક વેપારીઓ સાથે મહત્વની બેઠકનું...
ધરમપુરમાં વરસાદે ધોઈ નાખ્યો શેરીમાળ અને કાગંવી ગામને જોડતો ચેકડેમ કમ કોઝવે: રેલિંગ તૂટી,...
ધરમપુર: હાલમાં જ વરસાદી માહોલમાં ધરમપુર તાલુકાના શેરીમાળ અને કાગંવી ગામને જોડતો ચેકડેમ કમ કોઝવે ભારે વરસાદ અને માન નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ભારે નુકસાન...
ધરમપુરના માલનપાડા HP CNG પેટ્રોલ પંપ પાસે પિયાગો રિક્ષા પલ્ટી: ત્રણ મહિલાઓ ગંભીર રીતે...
ધરમપુર: આજે સાંજે 5: 30 વાગ્યાના સમયે ધરમપુર તાલુકાના માલનપાડા ગામમાં આવેલા HP CNG પેટ્રોલ પંપ પાસે પિયાગો રિક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ...
ધરમપુર રૂટ પર વિદ્યાર્થીઓ માટે પર્યાપ્ત બસ સેવાની માંગ સાથે આદિવાસી યુવા મંચ દ્વારા...
ધરમપુર: મોહના કાંવચાળી, ઢાંકવળ, મેંનધા અને નાંદગામ વેરીભવાડા સહિતના ગામોના શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ધરમપુર ખાતે અભ્યાસ માટે અપૂરતી એસ.ટી. બસ સુવિધાને લઈને...
શિક્ષણનો દીવો પ્રગટાવતી જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટની અનોખી સેવા: કપરાડામાં 10,000 થી વધુ નોટબુકોનું...
કપરાડા: છેલ્લા 15 વર્ષથી સતત સમાજસેવાના કાર્યો કરી રહેલી જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટએ આ વર્ષે પણ ગ્રામીણ વિસ્તારના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો નમ્ર પ્રયાસ...
ઓનલાઈન રોકાણના નામે કરોડોની ઠગાઈ: વાપી અને ધરમપુરના બે આરોપીઓ ઝડપાયા
વાપી/ધરમપુર: દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન રોકાણના નામે લોકોને લલચાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનું પર્દાફાશ કર્યું છે....
વલસાડના દુલસાડ ગામની ખાડીમાં શંકાસ્પદ ગંદા પાણીનું પ્રદૂષણ: ડો. નિરવ પટેલે કલેક્ટર સમક્ષ તાત્કાલિક...
વલસાડ: વલસાડ તાલુકાના દુલસાડ ગામની ખાડીમાં કાળા રંગનું દુર્ગંધયુક્ત ગંદું પાણી વહેતું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે સ્થાનિક આદિવાસી સમાજના નવસારી...
આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભેંસધરા, નાની વહિયાળના શાળાના ગરીબ બાળકોને વિના મૂલ્યે...
ધરમપુર: ગતરોજ ધરમપુર વિધાનસભા વિસ્તારમાં આવેલા ભેંસધરા પટેલ ફળિયા, ભૈરવી ફળિયા, નાની વહિયાળ સહિતના ગામોની શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ નાના બાળકોને શિક્ષણમાં...
















