ખેરગામમાં પુલવામાં શહીદ થયેલા 44 વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ.. જુઓ વિડીયોમાં
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં આવેલ દશેરા ટેકરી, ખેરગામ ખાતે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર જવાનોની તૃતીય પુણ્યતિથિ નિમિતે પેરામિલિટરી ફોર્સના નિવૃત જવાનો...
વાંસદાના લિમઝર ગામમાં જ્ઞાન સરિતા વાંચનાલયનો શુભારંભ: જુઓ વિડીયોમાં…
વાંસદા: આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વાંચન માટે એક શાંતિપ્રિય માહોલ મળી રહે એવા હેતુસર એક નવા અભિગમ સાથે વાંસદાના લિમઝર ગામમાં વન વિભાગની ઓફીસ...
વાંસદાના સરા ગામમાં યુવાનોના કેરિયર બેહતરી માટે કરાયું લાઇબ્રેરીનું ઉદ્ઘાટન
વાંસદા: ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામમાં સ્થાનિક યુવાનોને પોતાનું કેરિયર બનાવવામાં સુવિધા મળી રહે એવા શુભ ઉદ્દેશ સાથે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની કરાઈ વરણી
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે બહેજ પ્રાથમિક શાળા ખાતે ૭૦થી વધુ શિક્ષકોની સભા તા.૧૨-૦૨-૨૦૨૨ના રોજ ત્રિવાર્ષિક અધિવેશન નિમિત્તે મળી...
વાંસદાના દુબળ ફળિયા ગામમાં નવનિયુક્ત સરપંચે શરુ કર્યા ગ્રામ વિકાસ કાર્યો…
ગુજરાતના ગામડાઓમાં વિધિવત રીતે ચુંટાયેલા સરપંચે પોતાનો કાર્યભાળ સંભાળી લીધો છે ત્યારે આજરોજ વાંસદા તાલુકાના નવનિયુક્ત સરપંચ દ્વારા દુબળ ફળિયા ગામના પલાડ ફળિયામાં બ્લોક...
ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની 12મી ફેબ્રુઆરી યોજાનાર ચૂંટણીમાં રાજકીય માહોલમાં ગરમાવો..
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે વર્તમાન અને પરિવર્તન એમ બને પેનલો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં...
નવસારી યુથ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ખાતે બિન સચિવાલયની રદ કરાયેલી પરિક્ષાને લઈ વિરોધ પદર્શન
નવસારી: હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 13 ફેબ્રુઆરીને રવિવારે યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી...
હીરાના વેપારીને છેતરી રૂપિયા 28.34 લાખના હીરા લઈને ફરાર આરોપી ઝડપાયા ગોવાથી..
નવસારી: નવસારીના હીરાના વેપારીને છેતરી રૂપિયા 28.34 લાખના હીરા લઈને ફરાર થઇ, ગોવાના આરમબોલ બીચ પર જલસા કરી રહેલા આરોપીને નવસારી LCB પોલીસે ઝડપી...
ચીખલીના રાનકુવાની દીકરીનું થયું સફળ ઓપરેશન…સૌ મદદગારોનો આભાર: દીકરીના દાદા..
ચીખલી: થોડા દિવસો અગાઉ જે ચીખલી તાલુકાના રાનકુવા હનુમાન ફળિયાની દીકરી જેન્સી જે ધોરણ ૪માં રાનકુવા સિંદૂર ફળિયા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરે છે....
ચીખલી પોલીસ સ્ટેશનના વિવાદિત પોલીસ કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયા સસ્પેન્ડ
ચીખલી: ચીખલી પોલીસ મથકના વિવાદિત પોલીસ કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડના ત્રાસથી ત્રસ્ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી દ્વારા તપાસ...
















