માંડવીના ટુકેદ ગામમાં પર્યાવરણ પ્રેમની મિસાલ: વિશ્વ આદિવાસી દિવસે સીડબોલ બનાવી વૃક્ષોના જતન અને...
ટુકેદ: 9 ઓગસ્ટ 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી રાજ્યભરમાં ધામધૂમથી કરવામાં આવી હતી, ત્યારે ટુકેદ ગામે આ દિવસની ઉજવણી એક અનોખી અને પર્યાવરણપ્રેમી રીતે કરીને...
દિવાસામાં ઢીંગલા–ઢીંગલી… દક્ષિણ ગુજરાતની માટીની મીઠી પરંપરા અને આદિવાસી અસ્મિતાનું પ્રતિક
વાંસદા: અષાઢી અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વે વાંસદા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં અને ફળિયાઓમાં ફરી એકવાર ઢીંગલા-ઢીંગલીની વર્ષો જૂની મીઠી યાદો જીવંત થઈ...
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પારનેરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ: ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો...
પારનેરા: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વલસાડ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ પારનેરા ખાતે રાષ્ટ્રીય ચિંતન અને દેશભક્તિના ઉમંગ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
ધરમપુરના તાન નદીમાં મોટી કાંગવીના 22 વર્ષીય યુવકે લગાવ્યો મોતનો કૂદકો: 16 કલાકની...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબાતલાટ સામેથી પસાર થતી તાન નદીમાં મોટી કાંસવી ગામના ૨૨ વર્ષીય યુવકે કોઈક અકળ કારણોસર કૂદકો મારીને આત્મહત્યા કરી લેતા...
નવસારીમાં 100 વર્ષ જૂની ‘ઢીંગલા બાપા’ની પરંપરા, ઢીંગલા-ઢીંગલીના ધામધૂમથી લગ્ન: બિરસા આર્મીની ટીમે લીધો...
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં અષાઢી અમાસ (દિવાસા)ના પાવન પર્વે આદિવાસી સંસ્કૃતિ અને લોકમાન્યતાઓને ઉજાગર કરતા અનોખા ઉત્સવો શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યા હતા....
અંતરિયાળ દઢવાડામાં સેવાની જ્યોત જલાવતું ‘માં શક્તિ પાવનધામ’: શિક્ષણ, આરોગ્ય અને ગ્રામવિકાસ ક્ષેત્રે નિસ્વાર્થ...
માંડવી: સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પહોંચે તો જ સાચા અર્થમાં સર્વોદય થાય આ વિચારને ચરિતાર્થ કરવાનો ભગીરથ પ્રયાસ સુરત...
દિવાસાના પાવન પર્વે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની અનોખી લોકપરંપરા: ઢીંગલા-ઢીંગલીના લગ્ન યોજી વરઘોડો કઢાયો
દક્ષિણ ગુજરાત: અષાઢ મહિનાની અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વ નિમિત્તે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વર્ષો જૂની લોકપરંપરાઓ આજે પણ પૂરતા ઉત્સાહ અને શ્રદ્ધાભેર...
ધરમપુર: શેરીમાળથી કાંગવી વચ્ચેનો કોઝવે યુદ્ધના ધોરણે રિપેર કરાયો, વાહનવ્યવહાર ફરી શરૂ થતાં ગ્રામજનોને...
ધરમપુર: ધરમપુર તાલુકાના શેરીમાળ ગામથી કાંગવી જવા માટેના મુખ્ય રસ્તા પર આવેલા કોઝવે-પુલનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ પૂર્ણ કરી...
ધરમપુરના અંતરિયાળ આંબોસી ભવઠાણ ગામે વિશ્વ આદિવાસી દિવસની અનોખી ઉજવણી: રેલી, વૃક્ષારોપણ અને પ્રતિભાઓનું...
ધરમપુર: વિશ્વ આદિવાસી દિવસ ૨૦૨૬ ની ઉજવણી દેશભરના ગામો અને શહેરોમાં ઉત્સાહભેર થઈ રહી છે, ત્યારે ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંબોસી ભવઠાણ ગામે...
ધરમપુરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીની રેલીમાં કિશન પટેલની ગેરહાજરી: આદિવાસી વિરોધી વલણ, કોંગ્રેસની જવાબદારી...
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરમાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો-નેતાઓ, વડીલો, યુવાનો, મહિલાઓ અને...
















