વ્યારા વન વિભાગનું ધામણદેવીના અનામત જંગલમાં દરોડાનું સપાટો: ૨૨ નંગ ખેરના લાકડાનો જથ્થો જપ્ત
વ્યારા: ગતરોજ ગેરકાયદેસર લાકડાની ચોરી અને તસ્કરી પ્રવૃત્તિઓ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વ્યારા વન વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ધામણદેવી ગામના અનામત...
સુરતમાં જળબંબાકાર વચ્ચે આર્મી અને SDRF બન્યા દેવદૂત: ઓલપાડ-કિમ વિસ્તારમાંથી 157 રેસ્ક્યુ, 2334 નું...
સુરત: સુરત જિલ્લામાં સતત વરસી રહેલા આફતના વરસાદ વચ્ચે માનવતા અને સરકારી તંત્રની ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જિલ્લાના નીચાણવાળા અને પૂર...
ડાંગ: પિંપરી ગ્રામ પંચાયતના ધૂળચૌંડ ગામે ભારે વરસાદથી નાળું તૂટ્યું, તંત્રની ઉદાસીનતા વચ્ચે ગ્રામજનો...
ડાંગ: ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે હોનારત સર્જાઈ રહી છે. પિંપરી ગ્રુપ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા ધૂળચૌંડ ગામના ટેમ્બરૂન...
ચીખલીના માંડવખડક PHCની ઝુંબેશ: વરસાદી મોસમમાં રોગચાળો રોકવા ક્લોરીનેશન, એન્ટી-લાર્વા કામગીરી અને જાગૃતિ અભિયાન...
માંડવખડક: વરસાદી મોસમ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. માનનીય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી...
GPSC ની પરીક્ષા મુલતવી: આદિવાસી યુથ લીડર ડૉ. નિરવ પટેલની રજૂઆત બાદ નિર્ણય, હવે...
નવસારી: રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિને ધ્યાને રાખીને, ઉમેદવારોના હિતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 1 ઓગસ્ટના રોજ યોજાનારી...
નાનાપોંઢા અને કપરાડામાં ભારે વરસાદ બાદ વહીવટી તંત્રની જમીની કામગીરી: અસરગ્રસ્તોને કરોડો રૂપિયાની આર્થિક...
નાનાપોંઢા/કપરાડા: ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આપત્તિ વચ્ચે નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને ત્વરિત રાહત પહોંચાડવાની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી...
ડો. જિતેન્દ્ર મીણાનું નવું પુસ્તક ‘સંવિધાન સભામાં આદિવાસી’ પ્રકાશિત: નવસારીના આદિવાસી સમાજે પાઠવ્યા અભિનંદન
નવસારી: ડૉ. જિતેન્દ્ર મીણા દ્વારા લખાયેલું નવું પુસ્તક 'સંવિધાન સભામાં આદિવાસી' તાજેતરમાં પ્રકાશિત થતાં આદિવાસી સમાજમાં ભારે હર્ષ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. ભારતીય...
તાપીમાં રેડ એલર્ટ વચ્ચે આરોગ્ય તંત્રનું સરાહનીય પગલું: 20થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે...
તાપી: હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી...
સાગબારામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે તણાવ: આદિવાસી ખેડૂતો અને વન વિભાગ-પોલીસ વચ્ચે સામસામે ઉગ્ર...
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણ કરવાના મુદ્દે આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. સાગબારાના...
વસુધારા ડેરીના પૂર્વ એમડી સ્વ. નરેન્દ્રભાઈ વશીનું દુઃખદ અવસાન: આગેવાનોએ ઉપસ્થિત રહી આપી ભાવભીની...
વલસાડ: ગતરોજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના હજારો પશુપાલકો માટે આધારસ્તંભ સમાન વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (વસુધારા ડેરી)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે લાંબા સમય સુધી...
















