પોલીસ વિવાદ: નાંધઈ મહિલા અપહરણ પ્રયાસ પ્રકરણમાં ખેરગામ પોલીસની તપાસ સામે પીડિત પરિવારે વીડિયો...
ખેરગામ: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ગત 16 મે 2025 ની રાત્રે એક મહિલાના અપહરણના પ્રયાસની બનેલી ઘટના બાદ હવે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો...
આદિવાસી પરંપરા: હરાદના તહેવારે દક્ષિણ ગુજરાતના ચૌધરી સમાજમાં ઘરોની ભીંતો પર ઉપસી આવતી ‘નવાયે’...
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં વસતા ચૌધરી સમાજમાં હરાદના તહેવારોનું એક આગવું અને અનોખું સાંસ્કૃતિક મહત્વ છે. હરાદના પવિત્ર દિવસો દરમિયાન ચૌધરી સમાજના લોકો દ્વારા...
ધરમપુરના ધામણી ગામમાં સસ્તા અનાજના કુપન માટે ડુંગર પર જવું પડે છે, સર્પદંશની ઘટના...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ધામણી તાલુકા પંચાયત વિસ્તાર હેઠળ આવતા તામછડી, પેણધા, હેદરી અને ઢાંકવણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો પર નેટવર્કની ગંભીર...
વાંસદાના કુરેલિયાની શ્રીવલ્લભ આશ્રમશાળામાં યોજાયો પુસ્તક વિતરણ અને પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમ
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના કુરેલિયા ગામ ખાતે આવેલી શ્રી વલ્લભ આશ્રમશાળા ખાતે વિદ્યાર્થીઓ માટે પુસ્તક વિતરણ અને પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું....
ધરમપુરના ઐતિહાસિક ‘અભિનાથ ગઢ – વરુણદેવ દેવસ્થાનક’ને ટ્રાયબલ કલ્ચરલ એન્ડ ઇકો-ટુરિઝમ વિકસાવવા CMને રજૂઆત
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપરોળ ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર “અભિનાથ ગઢ – વરુણદેવ દેવસ્થાનક”ના મૂળ સ્વરૂપને જાળવી રાખીને, તેને...
ધરમપુરમાં વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રસિકભાઈ પટેલની નિવૃત્તિ વિદાય સમારંભ: 27 વર્ષની...
ધરમપુર: ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ખાતે ૨૭ વર્ષથી પણ વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક, સમર્પિત અને ઉત્કૃષ્ટ સેવા બજાવી નિવૃત્ત થઈ રહેલા આદરણીય...
સરપંચ મયંક પટેલના પ્રયાસથી ખેરલાવમાં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ: પાંચ ગામોને મળશે ઝડપી ઈમરજન્સી...
ખેરલાવ: આજરોજ ખેરલાવ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ઈમરજન્સીના સમયે ઝડપી અને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી...
વાંસદાના તોરણીયા ડુંગર પર પ્રકૃતિ, આસ્થા અને આદિવાસી સંસ્કૃતિનો સંગમ: ‘વોકલ ફોર લોકલ’ નો...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સરા ગામ ખાતે આવેલા આદિવાસી સમાજના પરમ આસ્થાના પ્રતીક સમાન તોરણીયા ડુંગર પર તાજેતરમાં એક અનોખી ટ્રેકિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં...
કપરાડાના વાવર ગામે વીજ કરંટથી 2 મજૂરોના કરુણ મોત: ધારાસભ્ય જીતુ ચૌધરીએ પીડિત પરિવારોની...
કપરાડા: કપરાડા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં વાવર ગામે બનેલી એક દુઃખદ વીજ દુર્ઘટનામાં બે નિર્દોષ મજૂરોના અકાળે અવસાન થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ...
આદિવાસી સંસ્કૃતિ અને લોકઆસ્થા: પશુધન, પ્રકૃતિ અને સહઅસ્તિત્વનું પ્રતીક એટલે ‘ગમાણીયો દેવ’
આદિવાસી સમાજની લોકઆસ્થા, પ્રકૃતિપ્રેમ અને પશુધન સાથેના ગાઢ સંબંધને દર્શાવતી પરંપરાઓમાં 'ગમાણીયા દેવ'ની પૂજાનું એક અનોખું અને વિશેષ મહત્વ રહેલું છે. સામાન્ય ભાષામાં ‘ગમાણ’...
















