શિક્ષકો પર બિનશૈક્ષણિક કામગીરીના અતિશય ભારણ મુદ્દે વલસાડ જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોસી ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીના દુઃખદ અવસાન અને આત્મહત્યાના પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે અરેરાટી અને ચિંતાની વ્યાપી...
ધરમપુર સબજેલના કર્મચારી સામે પરણીત મહિલા પર બળાત્કારનો ગુનો નોંધાયો, ધમકી અને મારપીટનો પણ...
ધરમપુર: ધરમપુર સબજેલમાં ફરજ બજાવતા કર્મચારી હરેશ લાલજીભાઈ ગાંગોડા સામે એક પરિણીત મહિલાની ફરિયાદના આધારે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ભારે...
વલસાડમાં કિલ્લા-પારડી સરસ્વતી વિદ્યામંદિરના આચાર્ય સામે નાબાલિક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનના આક્ષેપ, શિક્ષણ જગતમાં...
વલસાડ: શિક્ષણ આપવાની પવિત્ર જવાબદારી સંભાળતી વ્યક્તિ સામે જ નાબાલિક વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનના ગંભીર આક્ષેપો થાય ત્યારે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધો પર મોટો દાગ...
ગૌરવની ક્ષણ: પારડીની ખેરલાવ ગ્રામ પંચાયત ‘ટીબી મુક્ત ગ્રામ પંચાયત – ગોલ્ડ કેટેગરી’ એવોર્ડથી...
વલસાડ: ગતરોજ વલસાડ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા ‘TB મુક્ત ગ્રામ પંચાયત સન્માન સમારોહ’માં ખેરલાવ ગ્રામ પંચાયતે એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર ગામમાં...
તીઘરામાં રાહદારીઓ માટે પાણીની પરબનું લોકાર્પણ: સામાજિક આગેવાન મુકેશભાઈ પટેલનું સરાહનીય લોકસેવા કાર્ય
વલસાડ તીઘરા ગામના જાણીતા સામાજિક આગેવાન મુકેશભાઈ પટેલ અને સવિતાબેન પટેલ દ્વારા ગામના બહુચર્ચિત તળાવ કિનારે રાહદારીઓ તથા ગ્રામજનો માટે પીવાના પાણીની સુંદર પરબ...
યુથલીડર ડૉ. નિરવ પટેલની રજૂઆતોની સફળતા: ધરમપુર ડેપોને મળ્યા 4 મિનિબસ: ધારાસભ્ય અરવિંદ પટેલે...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની પરિવહન સુવિધામાં વધારો કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા 'જનજાતીય ગૌરવ પરિવહન' યોજના...
ધરમપુરના આસુરા નદીના બ્રિજ પરથી મોટી કાંગવીના સંકેત પટેલ નામના યુવાનને માર્યો મોતનો કૂદકો:...
ધરમપુર: ગતરોજ ધરમપુરના ચર્ચિત આસુરા બ્રિજ પરથી ફરી એકવાર આપઘાતની કરુણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે 11: 30 ની આજુબાજુ મોટી કાંગવી ગામના...
નાનાપોંઢા તાલુકા કોંગ્રેસમાં ભારે અસંતોષ: પ્રમુખ બદલવા અને સંગઠનની પુનઃરચના માટે જિલ્લા પ્રમુખને સામૂહિક...
નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકો કપરાડાથી અલગ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોંગ્રેસ સંગઠનનું મજબૂત અને લોકશાહી પદ્ધતિથી નિર્માણ ન થતાં કાર્યકર્તાઓમાં...
ધરમપુરમાં પાઈપલાઈનના વળતર મુદ્દે ખેડૂતોના પાણી પુરવઠા કચેરી ખાતે ધરણાં, 25 દિવસમાં ચુકવણું કરવાની...
ધરમપુર : ધરમપુર તાલુકામાં વર્ષ ૨૦૨૨માં પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખવામાં આવેલી પાઈપલાઈનનું વળતર આજદિન સુધી ન મળતાં આક્રોશિત ખેડૂતોએ આજરોજ ધરમપુર પાણી પુરવઠા...
નાનાપોંઢા ખાતે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ
નાનાપોંઢા : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષો પૂર્ણ થવાના સુવર્ણ અવસરે નાના પોંઢા ખાતે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’...
















