ધરમપુરના રસ્તાના સમારકામ માટે હાઇવે ઓથોરીટીને ઊંઘમાંથી જગાડવા રસ્તા રોકો આંદોલન જરૂરી: કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ ધરમપુર-વાંસદા હાઇવે 56 અને આસુરા બિરસામુંડા સર્કલથી માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન બાબતે કલેક્ટર સાહેબશ્રી, વલસાડને...
વલસાડ: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે ઝાંખની ફળિયાના લોકોને કોઝવે ન હોવાથી પડી રહી છે...
આઝાદીના વર્ષો વીતી ગયા પરંતુ કપરાડા તાલુકામાં પહાડી વિસ્તારમાં પાયાની સુવિધાઓથી લોકો આજે પણ વંચિત છે સિલ્ધા ગામના ઝાંખની ફળિયામાં 20 થી વધુ ઘરો...
દક્ષિણ ગુજરાતમાં તાલુકાના પોલીસ સ્ટેશનોમાં યુવાનોના વણથંભ્યા શંકાસ્પદ આપઘાતના કિસ્સાઓ
ઉમરગામ: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિય ડેથનો મામલાનો આક્રોશ લોકોમાં સમ્યો નથી ત્યાં જ વલસાડ જિલ્લાના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપમાં પકડી લાવેલા યુવાને...
આદિવાસી આર્મી જવાનોએ દેશ સેવા સાથે સમાજસેવાની કરી પહેલ
ધરમપુર: આર્મીના જવાનો સરહદ પર રહીને દેશના સીમાડા તો સાચવતા હોય છે પણ દેશ અને પોતાના વતનની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સજાગ...
માંડવાથી કપરાડા જતા રસ્તામાં ખાડા છે કે ખાબોચિયા કહેવું બન્યું મુશ્કેલ
કપરાડા: ચોમાસું આવતા જ રસ્તાઓમાં કરેલા વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે નાનાપોઢાથી કપરાડા જતાં રસ્તા ઉપર માંડવાથી...
પ્રકૃતિ અવતરણ દિને ખોબામાં ભાર વિનાનું ભણતર ગ્રહણ કરતી પ્રથા
ધરમપુર: બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે. બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે. પ્રભુએ જો કોઈ અતિ નિર્દોષ વસ્તુ પેદા કરી હોય તો તે એક...
ધરમપુરની તાન નદીમાં આવેલા ઘોડાપૂરમાં ભવાડા ગામનો વ્યક્તિ તણાતા સમગ્ર પંથકમાં ચકચાર
ધરમપુર: ધરમપુર તાલુકામાં રવિવાર રાત્રે પડેલા ભારે વરસાદને પગલે આ વિસ્તારની તમામ નદીઓમાં ઘોડાપુર વહેવાના કારણે મોટા ભાગના કૉઝવે અને પુલ્યા ઉપરથી પાણી વહી...
ડાંગના દીકારાઓને ન્યાય અપાવવા ધરમપુરનો આદિવાસી સમાજ મેદાનમાં !
ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજના અને આદિવાસી એકતા પરિસદ ધરમપુરના પ્રમુખની આગેવાનીમાં ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોના...
અમારી કમનસીબી છે કે અમારા કપરાડાના લોકોની માર્ગની મુશ્કેલી દૂર કરી શકે એવો નેતા...
નાનાપોઢા: વલસાડ જિલ્લાના ધરમપુર-વાપી માર્ગ પર વડખભા પાર નદીના નવા પુલની બને તરફ ખાડાઓની હારમાળા થતા આ માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી...
પારડીના પરીયા ગામના યુવાને માછલી પકડવામાં પ્રાણ ખોયા
પારડી: વ્યક્તિ ક્યારેક ભૂલ તો ક્યારેક ઈચ્છા મૃત્યુનું કારણ બને છે આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના પારડીના પરિયા ગામમાં યુવાનને થયેલી માછલી ખાવાની...
















