વલસાડ ચણવઇ વાડી ફળીયાના યુવાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સાથે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત દિવાળીની ઉજવણી
વલસાડ: ગતરોજ દિવાળીના શુભ અવસરે ચણવઇ વાડી ફળીયા ગામના નવયુવક મિત્ર મંડળના ૪૦ જેટલાં યુવાઓ દ્વારા ઘેર્યયા અને કવ્યા સુમનભાઇ, નવીનભાઈ, રાકેશભાઈ અને જગદીશભાઇની...
કાળીચૌદસની રાતે ખેરગામ-ધરમપુરના યુવાઓએ સ્મશાનમાંથી ભ્રમના ભૂત અને ભગત બંનેને ભગાડયા
ખેરગામ-ધરમપુર: કાળી ચૌદસની રાત્રે ખેરગામ-ધરમપુરના યુવાઓ દ્વારા વિરવલ-વડપાડા, નદી કિનારેની સ્મશાન ભૂમિમાં સ્વાદિષ્ટ ગરમાગરમ ખીચડી-શાક અને કચુંબર ખાવા અને આદિવાસી સમાજમાં જાદુ-ટોણાની વિધિના નામે...
એક દિવાળી આવી પણ..
વલસાડ: ગતરોજ દિવાળીના શુભ પર્વ પર લોકો પોતાના પરિવાર અને સમાજના સગાસબંધીઓ સાથે માનવતા હોય છે પાના આપની આજુબાજુ એવા લોકો પણ છે જેને...
ધરમપુરના ભેંસદરા ગામમાં આદિવાસી સમાજના હકો અને સમાજની જનજાગૃતિ યોજાઈ મિટિંગ
ધરમપુર: ગતરોજ રાત્રે ધરમપુર તાલુકાના ભેંસદરા ગામમાં આદિવાસી સમાજના હકો અને સમાજની જનજાગૃતિ માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી આગેવાનો સાંભળવા માટે...
ધરમપુરના યુથલીડર તરીકે ઉભરાતાં પ્રભાકર યાદવે કરાવ્યો મોટી કોસબાડી ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ધરમપુર: દેશમાં એક તરફ T20નો માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરના છેવાડાના ગામોમાં હાલમાં ક્રિકેટ ટુર્નામેન્ટોના આયોજન થઇ રહ્યા છે આવી...
ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામમાં આદિવાસીઓના પરંપરાગત માવલી માતાનો પુજનોત્સવ
ધરમપુર: આદિવાસીઓ પ્રકૃતિની સૌથી નજીક હોવાનું મનાય છે તેઓના પોતાના પરંપરાગત તહેવારો રીત રીવાજો મુજબ ઉજવાતા હોય છે ત્યારે ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી...
ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં યુવાનોની યુનિટી અને પ્રોત્સાહિત કરવા થયું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ધરમપુર: ગતરોજ ધરમપુરના અંતરિયાળ વિસ્તારના સિંગારમાળ ગામ ખાતે યુવાનોને પ્રોત્સાહન અને યુનિટી માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભારતીય જનતા પાર્ટીના વલસાડના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ...
વલસાડમાં મુખ્યમંત્રીશ્રીની જિલ્લાના જનપ્રતિનિધિઓ તથા પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક
વલસાડ: આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઔદ્યોગિક નગરી વાપીના અનાવિલ બ્રાહ્મણ હોલ ખાતે જિલ્લાના જનપ્રતિનિધિઓ તથા પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી....
ધરમપુરના બિલપૂડી ગામના યુવાનોની મદદે આવ્યું BTTS: જાણો શું છે સમગ્ર ઘટના
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના બિલપૂડી ગામના સીમ પાડા ફળિયામાં રહેતા ૮ અને એમની સાથે ૩ બારોલીયા તથા પારડીના યુવાનો નોકર ના વ્યવસાય માટે R.V.Lab...
દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ધરમપુર અને કપરાડા તાલુકામાં અપાઈ સાધન સહાય
ધરમપુર-કપરાડા: ગતરોજ દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આત્મ નિર્ભય ગ્રામ સર્જન તથા ગ્રામ ગરિમા યોજના હેઠળ સાધન સહાય ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સાધન...
















