કપરાડા: વર્તમાન સમયમાં રોજબરોજ અકસ્માતોના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દે છે અને પોતાની જીંદગીથી હાથ ધોઈ બેસે છે. એવા જ પ્રકારની ઘટના કપરાડા તાલુકાના બીલ્યા ગામના બે વ્યક્તિઓ સાથે થઇ છે.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે બીલ્યા ગામના 2 વ્યક્તિઓ પોતાના ઘર થી મહારાષ્ટ્ર કામ માટે નાશિક તરફ જઈ રહ્યા હતા ત્યારે સાવલઘાટ ટેકરો ઉતરતી વેળાએ 8:૩૦ કલાકે ગાડી સ્લીપ થતાં અકસ્માત સર્જાતા ભરતભાઇ કાકડભાઈ દરવડા અને કમલેશ ભાઈ રમણ ભાઈ ધનગર જેમાં એક વ્યક્તિએ જગ્યા પર જ જીવ ગુમાવ્યો છે જયારે બીજી વ્યક્તિ ને સિવિલ હોસ્પિટલ નાસિકમાં સારવાર દરમિયાન મોત થયુ હતું.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here