આહવા: આજરોજ ડાંગમાં બીએસપી રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીના જન્મદિનની ઉજવણી કરતા ડાંગ જિલ્લામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો દ્વારા શાળાના બાળકોમાં શિક્ષણની બેહતરી માટે નોટબુક બોલપેન સંચો આપવામાં આવ્યું.

મહેશભાઈ આહીરે શું કહ્યું જુઓ વિડીયોમાં…

આ પ્રસંગે ડાંગ જિલ્લા બીએસપી પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ આહિરે તેમજ ડાંગ જિલ્લા બીએસપી યુવા પ્રમુખ સૂરિમોનભાઈ, નિકુંજ, સુબીર તાલુકા પ્રમુખ ઇશ્વરભાઇ ભોયે, આહવા તાલુકા પ્રમુખ રમણભાઈ પવાર, સોનુભાઈ ચોર્યા અને જીલ્લા મહામંત્રી શૈલેષભાઈ ઠાકોર આહવા તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં બાળકોમાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

Bookmark Now (0)