સેલવાસના બાવીસ ફળિયામાં ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત
ગતરોજ સેલવાસના બાવીસ ફળિયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવારનું ઘટના સ્થળ પર મોત થયું...
સેલવાસ: ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ ખાતે મોનસુન એડવેન્ચર ફેસ્ટિવલનો પ્રારંભ
સેલવાસની જનતાના મનોરંજન અને પ્રવાસનને વધારવાનાં હેતુથી ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ પર મોન્સૂન એડવેન્ચર ફેસ્ટિવલની આજે શરૂઆત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનના સહયોગથી આયોજિત કરાયેલા...
દાનહમાં સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં અક્ષય પાત્ર” દ્વારા મળેલ HAPPINESS KITની વહેંચણી
દાનહ: ગતરોજ દાદરા નગર હવેલી દમણ અને દીવ અંતર્ગત પ્રદેશની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓને શાળાઓમાં...
દાનહમાં વનવિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના ૩૦૦ હેક્ટરમાં 4.80 લાખના વૃક્ષોનું થયું વાવેતર
દાનહ: ગતરોજ દાદરા નગર હવેલીના વનવિભાગ દ્વારા સ્થાનિક જંગલ વિસ્તારમાં ૩૦૦ હેક્ટરમાં 4.80 લાખના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વનવિભાગ દ્વારા રોપવામાં આવેલા...
સેલવાસના કરચોંડથી ઉમરમાથા તરફ જવાની ઘાટી પરથી ફોર વ્હીકલ મારી પલટી !
દાનહ: આજરોજ સવારના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ દાદરા નગર હવેલી સેલવાસમાં આવેલ દૂધની ગ્રુપ ગ્રામ પંચાયત કરચોંડથી ઉમરમાથા જતાં રસ્તા પર GJ-15-CK-3417 નંબરની ફોર વ્હીકલ...
અભિનવ ડેલકરે સમગ્ર દાનહમાં જનહિત માટે બાંકડા વિતરણની પહેલનો નાંખ્યો પાયો
દાનહ: આજે જ્યારે મોટાભાગના નેતાઓ પ્રજાહિતને છોડી ચુંટણી જીત્યા બાદ પોતાના જ હિતનો વિચાર કરતા હોય એવા માહોલમાં ગતરોજ દાદરા નગર હવેલી સેલવાસમાં સ્વર્ગીય...
મધુબન ડેમમાંથી પાણીના વહેણ ઉભરાયા તો તંત્રએ સાવધ થઇ ગામોને કર્યા એલર્ટ
દાનહ: ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે વલસાડના મધુબન ડેમમાં પાણી ઉભરાયા છે ત્યારે દાદરા નગર હવેલી સેલવાસ અને ખાનવેલ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો...
દમણગંગા નદી પરનો મધુડેમ ઓવરફલોની સ્થિતિ સર્જાતા ગામોને એલર્ટ રહેવા કરાઈ તાકીદ !
કપરાડા: દક્ષિણ ગુજરાતના વલસાડ દાદરાનગર હવેલી અને દમણ જેવા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાંથી નીકળતી...
સેલવાસના નરોલી ગામમાં વિકાસના કામોને લઈને સ્થાનિક પ્રશાસને લીધી મુલાકાત
દાહન: થોડા સમય અગાઉ દાદરા નગર હવેલી સેલવાસના નરોલી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમની ટીમ વિકાસના કામોને ધ્યાનમાં રાખી ભાજપમાં સામેલ થયા હતા જેના...
સેલવાસમાં ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક કાર પંપના થયા પગરણ
સેલવાસ: આધુનિક ટેકનોલોજી માનવ જીવનની જીવવવા શૈલીમાં ઘણાં પરિવર્તન લાવી રહી છે ત્યારે ગતરોજ સેલવાસ સ્માર્ટસીટીમાં ઇલેક્ટ્રિક બસ અને કારનું ઇલેક્ટ્રિક પંપની શરૂવાત કરવામાં...