વલસાડમાં પોલીસની રેડ કરાતાં જુગારી 11 શકુનીઓ ઝડપાયા !
વલસાડ : વલસાડની સીટી પોલીસે દ્વારા મોગરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયામાંથી જુગાર રમતા ૧૧ શકુનિઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ...
વલસાડની અંબાચમાં ચાલતી ક્વૉરીથી થતાં નુકશાન અંગે ગ્રામજનોએ કલેકટરને પગલાં ભરવા કરી માંગ
વલસાડ: વલસાડ જિલ્લાના અંબાચ ગામમાં અગાઉ અહીં ચાલતી ક્વોરી સામે વિરોધના લોકસૂર ઉઠયા છે અને આજે આ મુદ્દો લઈને ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી...
હવામાન વિભાગની આગાહી સાચી ઠરી કપરાડામાં કમોસમી વરસાદની થઇ એન્ટ્રી
વલસાડ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે થોડા સમય સુધી જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ હતું. જોકે વાદળછાયા વાતાવરણ...
જાણો ! વલસાડના કયા ગામમાં વિકાસના કામો ન થતાં ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર !
વલસાડ: આવનારી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ફણસા તળાવ ફળિયાના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો વિરોધ કર્યો છે. ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના...
નાનાપોંઢા ખાતે શહીદ વીર જવાનોને કેન્ડલમાર્ચ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલી
વલસાડ: ભારતમાં ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯માં થયેલ જમ્મુ કાશ્મીર પુલવામાં આંતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં શહીદ ભારતીય સૈનિકોને શ્રધાંજલિના ભાગરૂપે નાનાપોંઢા યુવા મિત્રો તેમજ...
વલસાડના દારૂ કેસના 2 વોન્ડેટ બારડોલી અને ગુંદલાવથી ઝડપાયા
વલસાડ: રૂરલ પોલીસના ચોપડે દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા નાસતા ફરતા 2 આરોપી બારડોલી અને ગુંદલાવથી ઝડપાઇ ગયા હતા. આ પૈકીના સુરત રહેતા એક આરોપીને...
કપરાડા તાલુકામાં પ્રથમ વખત AAP, BTP ની સાથે CPI-ML પાર્ટીની એન્ટ્રી !
વલસાડ: સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં આ વખતે વલસાડ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસની સાથે ધરમપુરની તાલુકા પંચાયત BTP અને AAP ઉમેદવારોની જેમ કપરાડા તાલુકામાં AAP, BTP...
યુથ કોંગ્રેસ પ્રમુખે પક્ષમાંથી ટિકીટ ન મળતા અપક્ષમાથી ઉમેદવારી નોંધાવી !
વલસાડ: ધરમપુર તાલુકામાં કોંગ્રેસથી નારાજ યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામાં આપ્યા બાદ અપક્ષ દાવેદારી કરી છે. નાની ઢોલડુંગરી તાલુકા પચાયત સીટ પરથી કલ્પેશ પટેલે કોંગ્રેસમાંથી...
ધરમપુરના કરંજવેરી ગામમાં દીપડાએ બકરી ઉપર કર્યો હુમલો !
વલસાડ: હાલમાં જ ધરમપુરના બારસોલ અને મોટી ઢોલડુંગરીમાં દેખાયેલા દીપડાને પકડવા વન વિભાગે ગોઠવેલા પાંજરુંના ગણતરીના દિવસોમાં નજીકના ગામ કરંજવેરીમાં પણ દીપડો દેખાતા પાંજરું...
ધરમપુરના દાંડવળ ગામમાં યુવકને સમાધાન કરવા બોલાવી 4 ઇસમોએ માર્યો માર !
વલસાડ: ધરમપુરના દાંડવળ ગામના મૂળગામ ફળિયાના અગાઉ થયેલા ઝગડાના સમાધાન કરવા યુવાનને બોલાવી ગામના ચાર ઇસમો દ્વારા માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
પોલીસ સુત્રો...