આદિવાસી યુથલીડર ડો.નિરવ પટેલ અને મનીષ શેઠ હસ્તે મધ્યપ્રદેશમાં બિરસા મુંડાજીની પ્રતિમાની કરાઈ સ્થાપના.. 

0
મધ્યપ્રદેશ: ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના ખવાસા ગામમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી આવેલ આદિવાસી સમાજના યુવાનો દ્વારા બિરસા મુંડાજીની પૂર્ણ કદની બ્લેક સ્ટોનની વિશાળ પ્રતિમાનું...