નેત્રંગમાં રેલવા ગામમાં આગાખાન સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરાઇ ઉજવણી..

0
નેત્રંગ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી રેલ્વા ગામમાં ઉજવાઈ, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તતાનો સંકલ્પ નેત્રંગ તાલુકાના રેલ્વા ગામે આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના સહયોગથી...