આદિવાસી ગામથી નાશિકના ‘સુપરકોપ’ સુધી – ઇન્સ્પેક્ટર સુશીલા કોલ્હેની કહાની…!!

0
નાશિક: નાશિકના સુરગાણા તાલુકાના નાના ગામ રોકડપાડામાં જન્મેલા સુશીલા કોલ્હેએ પોતાના પિતાને સરકારી આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા જોયા. કઠિન હાલાતોમાં ઉછરેલા સુશીલાનું...