નસવાડીના 10 ગામોની જમીનોનો અચાનક સર્વે કરાતાં આદિવાસી લોકોનો રસ્તા પર ઢોલ-નગારા સાથે વિરોધ...
નસવાડી: નસવાડી તાલુકાના 10થી વધુ ગામોના લોકોની જમીનોનો અચાનક સર્વે હાથ ધરાતા આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ક્યાં કારણોસર જમીન સર્વે કરાય છે તેનો...
બળાત્કાર ગુજારી મહિલાને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરનાર આરોપીની નસવાડી પોલીસે કરી ધરપકડ..
નસવાડી: નસવાડી તાલુકાના પંખાડા ગામની સીમમાં બે દિવસ અગાઉ બનેલી અત્યંત ગંભીર અને માનવતાને શરમાવે તેવી ઘટનામાં નસવાડી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી...
નરેન્દ્ર રાઠવાએ કહ્યું.. ચૈતર વસાવામાં જો તાકાત હોય તો..
નસવાડી: છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નસવાડીમાં પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવાએ ચૈતર વસાવાને લઈને આક્ષેપ કર્યા હતા....
ભાજપના મંત્રી પી. સી બરંડાની હલકટાઈ અને બફાટ: કહે છે.. આદિવાસી તો દારૂ જ...
ગુજરાત: ભાજપના નેતાઓ બફાટ અને નફટાઈ પર ઉતરી આવ્યા હોય તેમ આદિજાતિ વિકાસ મંત્રી પી.સી.બરંડાએ જાહેરમાં કહ્યું કે, હું DSP હતો ત્યારે ફરિયાદ આવે...
નસવાડીમાં સરકારી લાખો રૂપિયાના સાયકલો બની ગયા ભંગાર સામે આવ્યા દ્રશ્યો.. સ્થાનિકોમાં રોષ
નસવાડી: વર્ષોથી આદિવાસી વિસ્તારની ગરીબ વિદ્યાર્થિનીઓને વિતરણ કરવા માટે સરકાર તરફથી મોકલવામાં આવેલી સેંકડો સાયકલો અત્યારે ખુલ્લામાં પડીને કાટ ખાઈ રહી છે. વરસાદ અને...
નસવાડી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ: ગ્રામજનો અને શિક્ષકોએ બતાવ્યો ભારે...
નસવાડી: આજરોજ નસવાડી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે માનવતાના હેતુસર એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર અને PHC...
નસવાડીના આદિવાસીઓએ મામલતદારને આવેદનપત્ર આપી UCCમાં આદિવાસી સમાજને બાકાત રાખવાની માંગ સાથે વિરોધ..
નસવાડી: નસવાડી તાલુકાના આદિવાસીઓએ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો.આવેદન પત્રમાં મુજબ 16...
નસવાડીમાં વાવાઝોડા સાથે વરસાદના લીધે વીજળી ગુલ,જ્યારે સબ સ્ટેશનમાં લાઇટો ચાલુ…
નસવાડી: નસવાડીમાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો પરંતુ વિજ કચેરી, સબ સ્ટેશનમા લાઈટો ચાલુ હતી જ્યારે ગામ આખુ અંધારામાં વલખાં મારી રહ્યું હતું. નસવાડી તાલુકામા...
નસવાડી તાલુકાના ગનીયાબારી ગામના યુવાનનાં લગ્નમાં રસીક ભીલે ભારતના બંધારણની બુક ભેટ આપી..
નસવાડી: ગતરોજ નસવાડી તાલુકાના ગનીયાબારી ગામના યુવાનને રસીક ભીલ દ્વારા લગ્નનાં ચાંદલામાં ભારતના બંધારણની બુક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. લગ્નમાં ચાંદલા વિધિમાં પૈસા...















