પ્રતીકાતમ્ક ફોટોગ્રાફ્સ

મોરબી: હાલમાં જ મોરબી શહેરમાંથી સમાજને ધ્રુજાવી દેનારો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. મકાન ભાડાના પૈસા ચૂકવી ન શકતા એક નરાધમ પિતાએ પોતાની પત્ની અને સગીર વયની દીકરી સાથે દુષ્ક*ર્મ આચરવા માટે મકાન માલિકને સોંપી દીધી

Decision News ને મળેલી જાણકારી મુજબ મોરબીમાંથી માનવતાને શરમાવે તેવી ભાડાના પૈસા ચૂકવી ન શકતા એક નરાધમ પતિએ પોતાની પત્ની અને ચકચારી ઘટના સામે આવી છે સગીર પુત્રીનો જ સોદો કરી નાખ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. જી મકાન માલિકે પણ આ માનવતા ભૂલાવી દે તેવો ગુનો આચરી માતા અને દીકરી પર અત્યાચાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે.

મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. દુષ્કર્મ અને POCSO એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. આ ઘટના સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. સ્ત્રી અને બાળક સુરક્ષા અંગે ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here