નર્મદા જિલ્લામાં આવેલા અંતરિયાળ વિસ્તારમાં સિંગલ ગભાડ ગામ આઝાદી પછી પહેલીવાર મુખ્યમંત્રી ગ્રામસભા સડક યોજના હેઠળ 2023 માં કામની શરૂઆત થઈ હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ કામ 2023 માં જ પૂર્ણ કરવાની વય મર્યાદા હતી પરંતુ કોઈને કોઈ કારણોસર હજુ પણ કામ પૂર્ણ નહીં થતાં ગ્રામજનોમાં ભારે રોસ જોવા મળ્યો છે ગામમાં રહ્તા યુવાનો મહિલાઓ શિક્ષકો આંગણવાડી બેનો અને ગામના લોકોને આરોગ્ય માટે 108 જેવી સુવિધા માટે તકલીફોનો સામનો કરવો પડે છે

જેને જોતા ગ્રામજનોએ આવનારી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનો મન બનાવી લીધું છે જો આદિવાસી વિસ્તારોમાં આવી રીતના ગોકુળ ગાયના રીતે કામ કરશે કે પછી ગ્રામજનો ના વહારે આવશે કે પછી એ જોવું રહયું